________________
X
એમ કરીશ નહિ' એમ કહીને પગે પડો અને હાથ જોડીને એ અર્થને વારંવાર ખમાવે છે. ખમાવીને જે દિશાથી આવ્યો હતો તે દિશાએ ગયા. ત્યારબાદ તે કામદેવ શ્રમણોપાસક પિતાને ઉપસર્ગરહિત જાણીને પ્રતિમાને પારે છે.
૭. તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર વિહરે છે. ત્યારબાદ કામદેવ શ્રમણોપાસક આ વાતથી વિદિત થઈ “એ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર વિચરે છે, તે મારે “શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન નમસ્કાર
XXXX+++++++++
નીય દે, ચાર લોકપાલ પૂર્વાદિ દિશાના અધિપતિ સોમ, યમ, વરુણ અને કુબેર, આઠ અગ્રમહિષી-પટ્ટરાણી, તેને પ્રત્યેક પરિવાર પાંચ હજાર દેવીએ, બધી મળી પરિવાર ૫ દેવીઓ ચાળીશ હજાર જાણવી. અભ્યન્તર અને, મધ્યમ અને બાહ્ય ત્રણ પર્ષદ જાણવી. પદાતિ-પાયદળ, ગજ, અશ્વ, રથ અને વૃષભ-એ ભેદ પાંચ પ્રકારનું સંગ્રામને ઉપયોગી હોય અને ગધર્વોનીક-સંગીત કરનાર, અને નાટયાનીક-નાટક કરનાર દેવો-એમ સાત પ્રકારનું રીન્ય જાણવું. અનીકાધિપતિ સાત આ પ્રમાણે છે–પ્રધાન પદાતિ, પ્રધાન હાથી, એમ બીજા પણ સૈન્યાધિપતિ દેવ જાણવા. આત્મરક્ષક-અંગની રક્ષા કરનારા દે ચોરાશી હજાર છે, તે સિવાય બીજા ઘણા દેવો અને દેવીઓની મધ્યમાં આ પ્રમાણે આઈખઈ” સામાન્યપણે કહે છે અને ભાષત-વિશેષતઃ કહે છે, એને જ “પ્રજ્ઞાપતિ” અને “પ્રરુપયતિ' એ બે પદ વડે અનુક્રમે કહે છે-તે (કામદેવ શ્રમણે પાસક) દેવેણ વા” ઈ-યાદિને વિશે યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી આ પ્રમાણે જાણવું-કેઈ યક્ષ વડે, રાક્ષસ વડે, કિન્નર, કિંગુરુષ, મહારગ અને ગાંધર્વ વડે નિર્ગથ પ્રવચનથી ચલાયમાન કરવો શકય નથી.
* ૨ કામદેવ
અધ્યયના Rી છે ૮૩ છે