SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસક દશાંગ સાનુવાદ શકની એ વાતની શ્રદ્ધા નહિ કરતે શીઘ અહીં આવ્યો. અહો ! દેવાનુપ્રિય ! તે ઋદ્ધિ, ઘતિ, યક્ષ, બલ, વીયે, પુરૂષકારપરાક્રમ પ્રાપ્ત કરેલું છે. હે દેવાનુપ્રિય ! ઋદ્ધિ મેં પ્રત્યક્ષ જોઈ, યાવ મેં સારી રીતે જાણી. હે દેવાનુપ્રિય! હું ખમાવું છું, હે દેવાનુપ્રિય! તમે મને ક્ષમા આપે, હે દેવાનુપ્રિય ! તમે ક્ષમા આપવાને યોગ્ય છે, હું ફરીથી એરાવણ-એરાવત હસ્તી, તે જેનું વાહન છે એ, “સુરિર’ સુપું રાજતે-સારી રીતે શેભે તે સુરે, તેને ઈન્દ્રસ્વામી સુરેન્દ્ર, અથવા સુર-દેને ઈન્દ્ર તે સુરેન્દ્ર, કારણ કે પૂર્વે દેવેન્દ્રપણે પ્રતિપાદન કરેલું છે અને અહીં સુરેન્દ્રપણે પ્રતિપાદન જાણવું. અથવા અન્ય પ્રકારે પુનરુક્તિનો પરિહાર કરે. ‘અયરબરવOધરે અરજસૂરજરહિત નિર્મલ, અંબર-આકાશ તેના જેવા સ્વરછ હોવાથી અમ્બર કહેવાય છે, એવા વસ્ત્રો ધારણ કરનાર, “આલઇયમાલમઉડે આલગિત-આપેલી છે માલા જેને વિશે એવા મુકુટવાળા, “નવહેમચારુચિત્તચંચલકુંડલવિલિહિજજમણગડે નવા અને હેમ-સુવર્ણના ચાર–સુશોભિત, ચિત્ર-ચિત્રવાળા ચંચલ કુંડલ વડે વિલિનુમાન-સ્પર્શ કરાતા ગંડ-ગાલ જેના છે એ, “ભાસુરદી” ભાસુર-દેદીપ્યમાન દિ–શરીર જેનું છે એ, ‘પલંબવણમાલધરે પ્રલંબ-લાંબી વનમાલાને ધારણ કરનાર એ (ઈ) સૌધર્મ કપમાં સૌધર્માવલંસક વિમાનને વિશે સુધર્મા સભામાં “ચઉરાસીઈ એ સામાણિયસાહસ્સીણુ” ચોરાશી હજાર સામાનિક દે, અહીં યાવત્ શબ્દ કહેવાથી તેત્રીશ ત્રાયસિંશ દે, ચાર લોકપાલ, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓ, ત્રણ પદે, સાત પ્રકારના અનીક-સૈન્યના દેવ, સાત અનીકાધિપતિસૈન્યના અધિપતિ અને ચારગણું ચોરાશી હજાર આત્મરક્ષક દેવના મધ્યમાં રહી, તેમાં ત્રાયઅિંશ-પૂજ્ય ગુરુ. સ્થા ધમ પાસરીર જેનું છે કે વિલિયા અહી યા વિમાનને બિરમાલધર
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy