________________
#HRI H
પ્રમાણે કહે છે–હે દેવો ! એ પ્રમાણે ખરેખર જંબૂદ્વીપ નામે દ્વીપમાં ભરતક્ષેત્રને વિશે ચંપા નગરીમાં કામદેવ શ્રમણપાસક પષધશાલામાં પિષધ સહિત અને બ્રહ્મચારી યાવત્ દર્ભના સંથારાને પ્રાપ્ત થયેલ શ્રમણ ભગવાન મહાવીરની પાસેથી પ્રાપ્ત કરેલી ધર્મ પ્રજ્ઞપ્તિને સ્વીકારીને વિહરે છે. ખરેખર તે કઈ દેવ, દાનવ યાવત્ ગાન્ધર્બ વડે નિસ્થ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને કે વિપરિણામ કરવાનું શકય નથી. ત્યાર બાદ હું દેવેન્દ્ર દેવરાજ કરતું, ‘દર્શનીય” જેને જોતા ચક્ષુ થાકી ન જાય તેવું, ‘અભિરુપ” મનેઝ, ‘પ્રતિરુપ” દરેક જેનારના પ્રતિ રુપ જેનું છે એવું દિવ્ય દેવરૂપ વિક છે. “વિકુળે વિમુવીને “અન્તરીક્ષપ્રતિપન્નઃ આકાશમાં રહી, સર્કિકિર્ણિકાનિ” નાના ઘુઘરીઓવાળા પાંચ વર્ણના વસ્ત્રોને સારી રીતે પહેરી તેણે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું એ સંબન્ધ છે.
‘સકકે દેવિ ઈત્યાદિને વિશે યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી શકનું વર્ણન આ પ્રમાણે જાણવું–‘વાજપાણી' વજા જેના હાથને વિશે છે એવો, ‘પુરન્દરે પુર–અસુર વિશેષના નગરે ને દારણ-નાશ કરવાથી પુરન્દર, “સયક્કર” કંતુ શબ્દ વડે અહીં શ્રાવકની પ્રતિમા વિવક્ષિત છે. અને તે કાર્તિક શેઠના ભવમાં સે કેતુ-પ્રતિમા-અભિગ્રહવિશેષ જેઓએ ગ્રહણ કરી છે તે શતક્રતુ-એવી ચૂર્ણિકારની વ્યાખ્યા છે. “સહસ બે પાંચસો મસ્ત્રીઓની હજાર આંખે થાય છે, માટે તેના સંબધથી તે સહસ્ત્રાક્ષ કહેવાય છે. મશબ્દ વડે મેઘ વિવક્ષિત છે, તે જેને વશ છે તે મઘવાનું પાગસાસણ” પાક નામે બલવાન શત્રુ, તેને શાસન-શિક્ષા કરવાથી પાકશાસન, “દોહિણઢલોગોહિવઈ” લોકનો દક્ષિણ દિશાને અર્ધભાગ તેને અધિપતિ, “બત્તીસવિમાણસયસહસ્સાહિવઈ” બત્રીસ લાખ વિમાનને અધિપતિ, “એરાવણવાહણે
ARI ###
# ૨ કામદેવ *અધ્યયન * || ૮૧ ||