________________
****
દુષાશકદાગ સાનુવાદ | ૮૦ છે
***
**
પ્રતિરુપ-વિશિષ્ટ રુપવાળું દિવ્ય દેવ૫ વિક છે. વિકુવીને કામદેવ શ્રમણોપાસકની પિષધશાલામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરીને આકાશમાં રહીને ઘુઘરીઓ સહિત પાંચવર્ણવાળા વસ્ત્રોને પ્રવર પરિહિતઃસારી પહેરેલા છે જેણે એવા તેણે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું- હે કામદેવ શ્રમણોપાસક! તું ધન્ય છો, હે દેવાનુપ્રિય ! તું પુણ્યશાલી, કૃતાર્થ અને કૃતલક્ષણ (જેણે શરીરના લક્ષણ-ચિહ્ની સફળ કર્યા છે એવો) છે. હે દેવાનુપ્રિય ! તે મનુષ્યને જન્મ અને જીવિતનું ફળ સારી રીતે પ્રાપ્ત કર્યું છે, કે જે તને નિગ્રન્થપ્રવચનને વિશે આ આવા પ્રકારની પ્રતિપત્તિ (જ્ઞાન) લબ્ધ-પ્રાપ્ત અને સુનિત છે. એ પ્રમાણે ખરેખર હે દેવાનુપ્રિય ! શક, દેવેન્દ્ર દેવરાજ યાવતું શક નામના સિંહાસનને વિશે રહી ચોરાશી હજાર સામાનિક દેવ યાવત્ બીજા ઘણા દેવ અને દેવીઓના મધ્યમાં રહી આ
*
**
*
ભાસુરર્દિ ભાસુર-દેદીપ્યમાન બેદિ-શરીર જેનું છે એવું, પલંબવણમાલધર” પ્રલંબ-લાંબી વનમાલા-ઢીંચણ સુધી લટકતી માળાને ધારણ કરનાર, “
દિનું વર્ણ” અહીં “યુક્તને અધ્યાહાર છે એટલે દિવ્ય વર્ણ વડે યુક્ત, દિવેણું ગધેણું દિવેણું ફાસણું, દિવ્યેણે સંઘયણેણું દિવેણું સંઠાણું” દિવ્ય ગબ્ધ, દિવ્ય સ્પર્શ, દિવ્ય સંઘયણ અને દિવ્ય સંસ્થાન વડે યુક્ત, દિવાએ ઈઢીએ” વિમો અને-વસ્ત્રભૂષણાદિ રુપ દિવ્ય ઋદ્ધિ વડે, “દિવ્યાએ જઈએ” દિવ્ય યુક્ત-ઈઝપરિવારાદિના યેગ વડે, દિવાએ પભાએ દિવ્ય પ્રભા-પ્રભાવ વડે દિવ્યાએ છાયાએ દિવ્ય, છાયા-પ્રતિબિંબ વડે, “દિવાએ અચીએ” દિવ્ય અર્ચિએ-પ્રકાશની જવાલા વડે “દિવેણું તેએણું” દિવ્ય કાતિ વડે, “દિવાએ લેસાએ દિવ્ય લેશ્યા-આત્મ પરિ ણામ વડે યુક્ત એવું, દશ દિશાઓને ‘ઉદ્દદ્યાય’ પ્રકાશ કરતું, પ્રભાસયત” શોભાવતું, “પ્રાસાદીયું” ચિત્તને આહલાદ
*****