________________
તીક્ષણ અને વિષયુક્ત દાઢ વડે છાતીમાં પ્રહાર કરે છે. ત્યાર પછી તે કામદેવ શ્રમણોપાસક તે ઉજજવલ-કેવળ વેદનાને થાવત્ સહન કરે છે.
. ત્યાર બાદ તે સપરુપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલો જુએ છે. જોઈને જ્યારે તે કામદેવ શ્રમણોપાસકને નિર્ગસ્થ પ્રવચનથી ચલાયમાન કરવાને, ક્ષોભ પમાડવાને અને વિપરિણામ કરવાને શક્તિમાન થત નથી ત્યારે તે બ્રાન્ત થયેલે ધીમે ધીમે ત્યાંથી ખસે છે, ખસીને પિષધશાલાથી નીકળે છે, નીકળીને દિવ્ય સર્વરુપનો ત્યાગ કરે છે, ત્યાગ કરીને એક મોટું દિવ્ય દેવરુપ વિકુવે છે. હાર વડે વિરાજિત-સુશોભિત વક્ષ:સ્થલ જેનું છે એવું, યાવત્ દસ દિશાઓને ઉદ્દદ્યોતિત અને પ્રકાશિત કરતું, પ્રાસાદીય-પ્રસન્નતા કરતું, દર્શનીય, અભિરુપ-મનેસ, ત્યાગ કરી દેવાનું રુપ વિકુવે છે. તેનું વર્ણન કરે છે-“હારવિરાઈવરછ હાર વડે વિરાજિત-સુશોભિત વક્ષઃસ્થલ જેનું છે એવું, અહીં યાવત્ શબ્દથી આ પ્રમાણે વર્ણન જાણવું. “કડગલુડિયથંભિયય' કટક-કડાં, ત્રુટિત-બાહુરક્ષક, બહેરખાં તે ઘણું હોવાથી તે વડે સ્તભિત-અક્કડ રહેલી છે ભુજાઓ જેની એવું, “અંગદકુંડલમદ્રગડતલકણપીઢધાર્ષિ અંગદ-કેયૂર, બાહુનું ભૂષણ, કુંડલ પ્રસિદ્ધ છે, અને મૃષ્ટ–સ્પર્શ કર્યો છે ગંડસ્થળને જેણે એવા કણું પીઠ-કાનના આભૂષણને ધારણ કરનાર, વિચિરહ થાભરણુ” વિચિત્ર હાથના આભરણુ જેને છે એવું, વિચિત્તમાલામઉલિ' વિચિત્ર માલાયુક્ત મૌલિ-મુકુટ અથવા મસ્તક જેનું છે એવું, ‘કલ્લાણુગપવરસ્થપરિહિય” કયાણક-નવીન પ્રવર-શ્રેષ્ઠ વસ્ત્ર જેણે પરિહિત-પહેરેલું છે એવું, ‘કલાણુગપવરમલાણુલવણુધર” કયાણકારક અને પ્રવર-શ્રેષ્ઠ માલ્ય-પુષ્પો અને અનુપન-વિલેપન ધારણ કરનાર,
કર કામદેવ
અધ્યયન IL E IL