SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ છે, પરન્તુ શંખે પિષધ કરે હોવાને લીધે સચિત્તાદિ દ્રવ્યના અભાવથી પાંચ અભિગમ કર્યા નથી. કામદેવ શ્રાવક પણુ પિષધવત યુક્ત છે માટે શંખના જેવો કર્યો છે. અહીં મૂળ પાઠમાં ‘યાવ’ શબ્દ છે, તેથી આ વર્ણન જાણવું— ‘તે કામદેવ શ્રાવક જ્યાં શ્રમણ ભગવાન મહાવીર છે ત્યાં આવે છે. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર જમણી બાજુથી પ્રદક્ષિણા કરે છે. કરીને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને અત્યત પાસે ન હ, તેમ અત્યંત દૂર નહિ એવી રીતે ઊભું રહી શુશ્રુષા કરતે નમસ્કાર કરને સન્મુખ રહી હાથ જોડી પર્યું પાસના કરે છે તએ સમણે ભગવં મહાવીરે કામદેવસ્ય સમવાસયમ્સ તીસે ય–આ સૂત્રથી આરંભી ઔપ- ક પાતિક સૂત્રમાં કહેલ પાઠ યાવત્ “ધર્મકથા સમાપ્ત થઈ અને પરિપક્વ પાછી ગઈ” ત્યાં સુધી કહેવો તે આ પ્રમાણે સવિ શેષપણે બતાવાય છે–ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર કામદેવ શ્રમણોપાસકને અને અત્યન્ત મટી ઋષિપરિષદને, મુનિ પરિષદને, યતિ પરિષદને ધર્મ કહે છે. તેમાં પશ્યન્તીતિ જુએ તે ઋષિઓ–અવધિ વગેરે જ્ઞાનવાળા, મુનિ-મૌનને ધારણ કરનારા, અર્થાત્ વાણીને સંયમ કરનારા, યતયઃ—ધર્મ ક્રિયામાં પ્રયત્ન કરનારા. “અગસયવંદાએ અનેક સેંકડા પ્રમાણ વૃન્દ-સમૂહ જેને વિશે છે એવી, “અણગસયવન્દપરિવારોએ અનેક સેંકડો પ્રમાણુ વૃન્દ-સમૂહ રુપ પરિવાર જેને વિશે છે એવી પરિષદને ધર્મ કહે છે એ સંબધ છે. ભગવાન કેવા છે તેનું વર્ણન કરે છે–એહબલે” ધ-અવ્યવરિચ્છન્ન બળ જેનું છે એવા, “અઇબલે સમગ્ર પુરુ, દેવો અને તિય કરતાં અધિક બળ જેનું છે * ૨ કામદેવ અધ્યયન એવા, “મહાબળે? મોટું બળ જેનું છે એવા, એનું જ સવિસ્તર વર્ણન કરે છે–અપરિમિયબલવિરિયતેયમાહ૫ર્કતિજ' Wા ! ૮૫ |
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy