SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરેનો ત્યાગ નહિ કર તે તું યાવત્ જીવિતથી મુક્ત થઈશ. ત્યાર બાદ તે કામદેવ શ્રમ પાસક તે વે બીજી વાર અને ત્રીજી વાર પણ એ પ્રમાણે કહ્યું એટલે તે ભયભીત થયા સિવાય યાવત ધર્મ ધ્યાનને પ્રાપ્ત થયેલ વિહરે છે. ત્યાર બાદ તે પિશાચ રુપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભીક રહેલ જુએ છે. જઈને આસુરુત્તિ-ગુસ્સે થઈ ત્રિવલિયુક્ત (ત્રણ વળીયા વાળી) ભમર લલાટ વિશે કરીને કામદેવ શ્રમણોપાસકના કાળા કમળ જેવી ચાવત તલવાર વડે ખંડાનંડિ -ટુકડેટુકડા કરે છે. ત્યાર પછી તે કામદેવ શ્રમણોપાસક ઉજજવલ-શુદ્ધ, કેવળ અસહ્ય વેદનાને સમ્યફ પ્રકારે યાવતું સહન કરે છે. ૪ ત્યાર બાદ તે પિશાચ રુપ દેવ કામદેવ શ્રમણોપાસકને નિર્ભય રહેલે જુએ છે. જોઈને જ્યારે તે કામદેવ યિતું” અન્યથા કરવાને, ચલન બે પ્રકારે છે-સંશય દ્વારા અને વિપર્યાસ દ્વારા. તેમાં સંશયથી શોભ પમાડવાને અને વિપર્યાસથી વિપરિણામ કરવાને. ૪ “સતે શાન્ત વગેરે શબ્દો સમાનાર્થક છે. | ‘સરંગપઈ ડ્ડિય” ચાર પગ, કર-સુંઢ, પુરછ અને પુરુચિહ, એ સાત અગો પ્રતિષ્ઠિત-ભૂમિને વિશે લાગેલાં જેના છે એવું, સમ્મ-માંસની વૃદ્ધિ થવાથી સારી રીતે, સંસ્થિત-હાથીના લક્ષણ સહિત અગોપાંગ હોવાથી સારા આકારવાળું, ‘સુજાત’ સુજાતના જેવું, એટલે પૂરા દિવસે જન્મેલું, પુરઓ આગળ, ઉદગ્રં-ઊંચું જેનું પાડ્યું છે એવું. પૃષ્ઠતા” પૃષ્ઠ ભાગમાં વરાહના જેવું, અહીં પ્રાકૃત હોવાથી નપુંસકલિંગ છે. અજાના જેવું કક્ષિ-પેટ જેનું છે તે EX ઝર કામદેવ * મધ્યયન છે ૭૩ છે
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy