________________
RRBAR
ધર્મની ઈચ્છાવાળા, પુણ્યની ઈચ્છાવાળા, સ્વર્ગની ઈરછાવાળા, મોક્ષની ઈચ્છાવાળા, ઘર્મની કાંક્ષાવાળા, પુણ્યની કાંક્ષાવાળા. સ્વર્ગની કાંક્ષાવાળા, મોક્ષની કાંક્ષાવાળા, ધર્મની પિપાસાવાળા, પુણ્યની પિપાસાવાળા, સ્વર્ગની પિપાસાવાળા અને મોક્ષની
પુણ્ય, સ્વર્ગ–પુણ્યનું ફલ, મોક્ષધર્મનું ફલ, કાંક્ષા-અધિક ઇરછા, પિપાસા-અધિક કાંક્ષા, એ પ્રમાણે એ પદો વડે ઉત્તરોત્તર ઈચ્છાની અધિકતા બતાવેલી છે. એવા હે કામદેવ! ન ખલુ તને શીલ વગેરેને ચલાયમાન કરવું ક૫તું નથી, એગ્ય નથી–એ વસ્તુસ્થિતિ છે. કેવલ જે તું આજ શીલાદિને ચલાયમાન નહિ કરે તે હું તારા ખડાખડિ -ટુકડે ટુકડા કરીશ-એ વાકયને અર્થ છે. તેમાં શીલ-આણુવ્રત, વ્રત-દિશાવ્રત વગેરે, વિરમણ-રાગાદિની વિરતિ, પ્રત્યા
ખ્યાન–નમુકકારસહી વગેરે, પિષધોપવાસ આહારદિના ભેદ વડે ચાર પ્રકારનો છે. તે શીલાદિને ‘ચાલિત્તઓ” ભગ કરવાથી ચલાયમાન કરવાને, ભયિતું” એનું પાલન કરવામાં ભેંભ કરવાને, “ખડયિતુમ' દેશથી ખંડન કરવાને, ભડક તુમ' સર્વથા ભાંગવાને, ‘ઉઝિતુ” સર્વ દેશવિરતિને ત્યાગ કરવાથી છોડવાને ‘પરિત્યકતુમ’ સમ્યકત્વને પણ ત્યાગ કરવાથી સર્વથા ત્યાગ કરવાને યોગ્ય નથી.
અદૃદુહદવસટ્ટ’ આર્તધ્યાનની દુહટ્ટ-દુર્ઘટ્ટ-જેને તાગ ન આવી શકે એવી અથવા રોકી ન શકાય એવી વશ
૧. દેશ અને સર્વથા આહારનો ત્યાગ કરવા વડે આહારપષધ, શરીસકાર-આભૂષણ વગેરેના ત્યાગ વડે શરીરસત્કારપષધ, અબ્રહ્મચર્ય-મથુનના ત્યાગ વડે અબ્રહ્મચર્ય-પષધ અને અવ્યાપાર-સદોષ પ્રવૃત્તિના ત્યાગ વડે અવ્યાપાર પિષધ.
મિ ૨ કામદેવ R અધ્યયન * | ૭૧ |