SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાશકદશાંગ સાનુવાદ Il coll કહેવા લાગ્ય-અરે અપ્રાર્થિત (મરણ)ની પ્રાર્થના કરનાર, દુરન્ત-દુષ્ટ પરિણામવાળા અને પ્રાન્ત ખરાબ લક્ષણ જેએના છે એવા, હીન પુણ્યચાતુર્દશિક-અધુરી કાળી ચઉદશે. જમેલા, હી-લજજા, શ્રી-શોભા, ધતિ-ધર્યા અને કીર્તિવડે રહિત, શ્રેષ્ઠ વાઘના કૃત્તિ-ચર્મ રુપ નિવસન-વસ્ત્ર જેને છે એવો, ‘સરસહિરસાવલિનગ’ સરસરસવાળા રુધિર-લેહી અને માંસ વડે અવલિસખરડાયેલું ગાત્ર-શરીર જેનું છે એવો, “ આ ટયન’ કરાટ કરતો, “અભિગજજને મેઘની પેઠે ગર્જના કરતે, “ભીમમુક્કટ્ટહાસે ભીમ-ભયંકર-મુક્ત કર્યું છે અટ્ટહાસ્ય જેણે , નાણાવિહપષ્યવહિ” અનેક પ્રકારના પાંચવર્ણવાળા રમ-વાળ વડે ઉપચિત–વ્યાસ એ (પિશાચ) એક મોટી નીપલ–કાળા કમળ, ગવલપાડાનું શીંગડું, ગુલિકા-ગળી અને અળસીના પુષ્પ જેવો પ્રકાશ જેને છે એવી ‘ક્ષરધાર” અસ્રાના જેવી તીક્ષણ ધારવાળી અસિ-તલવારને “ગૃહી વા’ ગહણુ કરીને ત્યાં પોષધશાલા છે અને જ્યાં કામદેવ શ્રાવક છે ત્યાં આવે છે. આવીને આસુરુ! રુઠે કવિએ ચડિક્તિએ મિસિમિમિસીમાણે ગુસ્સે થયેલ. રૂટ થયેલ, કુપિત, ચડ-તત્રક્રેધવાળે અને હઠ પીસત [આ બધા શબ્દો સમાન અર્થવાળા અને અતિશય કોપ બતાડવા માટે છે] કામદેવ શ્રમણે પાસકને આ પ્રમાણે કહે છે-“અપસ્થિયપત્થયા’ અપ્રાર્થિત-નહિ ઈચ્છલ મરણની પ્રાર્થના કરનાર, ‘દુરન્તપંતલખણુ” દુરન્ત-દુષ્ટ અન્ત-પરિણામ જે છે એવા અને પ્રાન્ત-હીન લવાળા, ‘હનપુણુચાઉસિયા’ હન-અપૂર્ણ પુણ્ય ચતુર્દશી – કાળી ચતુર્દશીને વિશે જેને જન્મ થયેલ છે એવા, શ્રી ડોભા, હી–લજજા, ધતિ -ૌર્ય અને કીતિરહિત, ‘ધમકામયા” શ્રત અને ચારિત્ર રુપ ધર્મની અભિલાષા કરનારા, એ પ્રમાણે બધા પદોને અર્થ જાણો, પરંતુ શુભપ્રકૃતિરુપ
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy