________________
કર્યું છે એવો, નાનાવિધ-અનેક પ્રકારના પાંચવર્ણવાળા રોમ વડે ઉપચિત-વ્યાપ્ત એ (પિશાચ) એક મોટી કાળા કમળ, ગવલ-પાડાના શિગડા, ગુલિકા-ગળી અને અળસીના પુષ્પ જેવી, સુરધાર-તીક્ષણ ધારવાળી અસિ-તલવારને ગ્રહણ કરીને જ્યાં પિષધશાલા છે અને જ્યાં કામદેવ શ્રમણોપાસક છે ત્યાં આવે છે, આવીને આસુર-ગુસ્સે થયેલ, રુષ્ટ કુપિત, ચંડિઝિકએ-તત્ર કોધવાળા અને મીસ મીસ કરો (દાંત કચડતો) કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે
એ, “વિનયભગ્નભુગભુમએ વિકૃતવિકારવાળી, ભગ્ન-વિરૂપ હોવાથી ભાંગેલી અને ભગ્ન-વક-શ્વ-ભૂકુટી જેની છે એ, અહીં અન્ય વાચનામાં બીજા ચાર વિશેષણે કહેવાયાં છે-મસિમૂલગમહિસકાલએ મપિ, મૂષક–ઉંદર અને મહિષ–પાડાની પેઠે કાળે, ભરિયમેહરણે જળથી ભરેલા મેઘના જેવા વર્ણવાળા, અર્થાત્ કાળો, ‘લંબટું લાંબા હોઠવાળે, “નિગય તે’ બહાર નીકળેલા દાંતવાળે, “અવદાલિયવયવિવરત્તિ અવારિત-પહોળું કરેલું છે મુખપી વિવર જેણે તથા નિર્લાલિત –બહાર કાઢેલ છે જીમને અગ્રભાગ જેણે એવો, “શરકૃતમાલિકાક” જેણે શરટ-કાકીડાની માલા મસ્તકમાં અથવા છાતીમાં ધારણ કરી છે એવો, તથા ઉંદરની માલા વડે પરિશુદ્ધ-વ્યાપ્ત સુકૃત–સારી રીતે કરેલું છે ચિહ્ન જેણે, નકુલકૃત-નેળીયા વડે કરેલું છે. કર્ણ પૂર-કાનનું આભૂષણ જેણે એવો, “સર્પકૃતવૈકક્ષા” બે સાપ વડે કરેલું છે વૈકક્ષઉત્તરસંગ જેણે એ, અહીં “મૂસગયચું ભલએ, વિષ્ણુયોગ૭ સપૂજ્ય જણાવઈએ મૂષક-ઉંદરને કરેલ છે ચુંભલય-માળાયુક્ત મુકુટ જેણે, વીંછીનું કરેલું છે વૈકક્ષ-ઉત્તરસંગ જેણે, અને સાપનું કરેલ છે યજ્ઞોપવીત-જનોઈ જેણે એક અભિન્નમુહનયણનકખવરવધૂચિત્તકત્તિનિયંસણે અભિન્ન-અખડિત છે મુખ, નયન અને નખો જેને વિશે એવું
****
* ૨ કામદેવ * અધ્યયન
છે ૬૦ ||
*