________________
********
XXXXXXXXX
કર, ચાવતું તપ કર્મના સ્વીકાર કર, અને આનન્દ શ્રમણેાપાસકને એ અર્થ સબંધે સ્વભાવ. ત્યાર બાદ તે ભગવાન ગૌતમ શ્રમણ ભગવાન મહાવીરને ‘ત’ત્તિ કહી એ અને વિનય વડે કબૂલ કરે છે. કબૂલ કરીને તે સ્થાનની આલોચના કરે છે, યાવત્ પ્રાયશ્ચિતના સ્વીકાર કરે છે, અને આનન્દુ ધમણેાપાસકને એ બાબત ખમાવે છે. ત્યાર બાદ શ્રમણ ભગવાન મહાવીર અન્ય કઈ દિવસે બહારના દેશમાં વિહરે છે.
૧૫. ત્યાર પછી તે આનન્દ શ્રમણાપાસક ઘણાં શીલવ્રતો વડે યાયત્ આત્માને ભાવિત કરતાં વીશ વરસ સુધી શ્રમણાપાસકના પર્યાય પાળીને અને અગિયાર શ્રાવકની પ્રતિમાને સમ્યક્ કાયા વડે સ્પેશીને માસિક સલેખતા વડે આત્માને શુષ્ક કરી સાઠે ભક્ત અનશન વડે વ્યતીત કરી આલેચા અને પ્રતિક્રમણ કરી સમાધિને પ્રાપ્ત થઈ કાળ સમયે કાળ કરીને સૌધર્મ દેવલાકમાં સૌધર્માવસ તક મહાવિમાનની ઉત્તર-પૂર્વ દિશાએ અરુણુ વિમાનને વિશે વપણે ઉત્પન્ન થયે!. ત્યાં કેટલાએક ઢવાની ચાર પડ્યેાપમની સ્થિતિ કહી છે. ત્યાં અ નન્હ દેવની પણ ચાર પત્યેાપમની સ્થિતિ છે. હું ભગવન્! આનન્દ દેવ તે દેવલાકથી આયુષના ક્ષેય વડે, ભવના ક્ષપ વડે અને સ્થિતિના ક્ષય વડે થવી કયાં જશે? કયાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ? મહાવિદેહ ક્ષેત્રને વિશે સિદ્ધપદને પામરો. અહી' નિક્ષેપ-ઉપસંહાર કહેવા ઉપાસકદશાંગમાં પ્રથમ આનન્દાધ્યયન સમાપ્ત,
૧૫. ‘નિક્એવ’ નિગમન–ઉપસ ́હાર વાકય છે. જેમ કે હે જમ્મુ ! શ્રમણ ભગવન્ત મહાવીરે ઉપાસક શાના પ્રથમ અધ્યયનના આ અર્થ કહ્યો છે' તેમ હું કહું છું”.
****************YX
૧ આનંદ અધ્યયન ॥ ૬ ॥