________________
ગૌતમને વંદન નમસ્કાર કરે છે. વાંદી અને નમીને તેણે આ પ્રમાણે -એ પ્રમાણે હે ભગવન્ ! હું આ ઉદાર તપ વડે ચાવત્ ધમની—નાડીઓ વડે વ્યાપ્ત શરીરવાળા થયા છું, તેથી દેવાનુપ્રિય એવા આપની પાસે આવીને ત્રણ વાર મસ્તક વડે આપના પગે વંદન કરવાને સમર્થ નથી, તા હે ભગવન્ ! તમેજ ઈચ્છા વડે અભિયાગ-સ્વતન્ત્રપણે અહીં આવા, ચાવત્ દેવાનુપ્રિય એવા આપના પગે મસ્તક વડે ત્રણવાર વન્દન નમસ્કાર કરુ.” ત્યાર બાદ ભગવાન ગૌતમ જ્યાં આનન્દ શ્રમણેાપાસક છે ત્યાં આવે છે.
૧૪. ત્યાર બાદ તે આનનંદ શ્રાવક ભગવાન્ ગૌતમને ત્રણ વાર મસ્તક વડે પગે વંદન નમસ્કાર કરે છે, વંદન નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું હે ભગવન્ ! ગૃહસ્થને ગૃહવાસમાં રહેતા અવિધ જ્ઞાન થાય છે ?’ હા, થાય. હે ભગવન્ ! ગૃહસ્થને યાવત્ અવધિજ્ઞાન થાય છે તા હું ભગવન્ ! ગૃહવાસમાં રહેતા ગૃહસ્થ એવા મને પણ અવધિજ્ઞાન થયું છે. પૂર્વ દિશામાં લવણુ સમુદ્રને વિશે પાંચસે ચેાજન સુધી ચાવત્ નીચે રાજ્યનામે નરકાવાસને જાણું છું અને દેખું છું, ત્યાર બાદ ભગવાન ગૌતમે આનન્દ શ્રમણાપાસકને એ પ્રમાણે કહ્યું—હૈ આનન્દ ! ગૃહસ્થને ચાવત્ અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, પરન્તુ એટલું મેાટુ' હોતું નથી, તા હૈ આનન્દ ! તું એ સ્થાનકની—વિષયની આલેાચના કર, યાવત્ (પ્રાયશ્ચિત્ત રુપે) તપકના સ્વીકાર કર.' ત્યાર પછી તે આનન્દ શ્રમણેાપાસકે ભગવાન્ ગૌતમને
૧૪. ‘ગિહમજ્જાવસન્તસ' ગૃહમધ્યાવસતઃ-ઘરમાં રહેતા. ‘સ’તાણુ” ઈત્યા≠િ એકાક શબ્દો છે.
***
-------------
૧ આનદ અધ્યયન ॥ પ ા