________________
ઉપાશક
શોગ સાનુવાદ I ૫૦ ||
શ્રાવકના પર્યાય-અવસ્થાનું પાલન કરશે, પાલન કરીને સૌધર્મ દેવકને વિશે અરુણ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલા એક દેવની ચાર પોપમની સ્થિતિ કહી છે. ત્યાં આનન્દ શ્રાવકની પણ ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. ત્યાર બાદ શ્રમણ ભગવત મહાવીર અન્ય કોઈ દિવસે બહારના દેશમાં વિહાર કરે છે. તે પછી જીવ અજીવ તત્ત્વ જેણે જાણેલા છે એ આનન્દ શ્રાવક યાવત્ શ્રમણ નિગ્રંથને અશનાદિ વડે સત્કાર કરતે વિહરે છે. તે શિવનન્દા ભાર્યા શ્રાવિકા થઈ અને શ્રમણ નિJથનો સત્કાર કરતી વિહરે છે.
૧૦. ત્યાર પછી આનન્દ શ્રાવકના અનેક પ્રકારના શીલવ્રત, ગુણવત, વિરમણવ્રત, પ્રત્યાખ્યાન અને પિષધપવાસ વડે આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયાં અને પંદરમાં વર્ષના મધ્ય ભાગમાં વર્તતા અન્ય કંઈ
અનાદિ તો છાપન કરીને એ નહિ. ઉપકાને
તેણે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહાર તયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ અને પિતાના સંબધી પરિવારને આમન્ત્રીને તે મિત્ર જ્ઞાતિ વગેરેને વિપુલ અશનાદિ તથા વસ્ત્ર, ગધ, માલા અને અલંકાર વડે સરકાર કરી સન્માન કરીને તે મિત્ર વગેરેની સમક્ષ જયેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપન કરીને એમ કહ્યું-“આજથી માંડી તમે કઈ કોઈપણ કામમાં મને પૂછશે નહિ, તેમ મારા માટે અશનાદિ “ઉપસ્કતુ’ રાંધશે નહિ. “ઉપકરરાંધેલું હોય તેને બીજા દ્રવ્યો વડે સંસ્કારિત કરશે માં. તે પછી મિત્ર, જ્ઞાતિ વગેરેની તથા જયેષ્ઠ પુત્રની રજા માગીને કોટલાક નામે સંનિવેશ–પરામાં ‘નાયકુલસિ’ રવજનના ઘરે જ્યાં પિષધશાલા છે ત્યાં આવે છે. ત્યાં આવી પષધશાલાને પ્રમાઈ Úડિલભૂમિ અને પેશાબ કરવાની ભૂમિને જોઈને ડાભને સંથારો પાથરી તે ઉપર બેસી પધવ્રત ગ્રહણ