________________
*********************
પુરુષાને મેલાવે છે, ખેલાવીને તેણે એ પ્રમાણે કહ્યું-હે દેવાનુપ્રિયા ! જલદી લઘુકરણ-શીઘ્ર ગમન કરવામાં નિપુણ્ ઈત્યાદિ વણુ નયુક્ત એ ખળદસહિત શ્રેષ્ઠ વાહનને હાજર કરા, ત્યાર બાદ તે શ્રેષ્ઠ વાહનમાં બેસીને જાય છે અને ચાવત્ પર્યુંપાસના કરે છે. ત્યાર બાદ શ્રમણ ભગવ`ત મહાવીર શિવનન્દાને અને તે માટી પદાને ધર્મોપદેશ કરે છે. ત્યાર પછી તે શિવનન્દા શ્રમણ ભગવત મહાવીરની પાસે ધને સાંભળી વિચારી પ્રસન્ન થઈ અને યાવત્ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરે છે. ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરીને તે ધાર્મિક શ્રેષ્ઠ વાહન ઉપર ચઢે છે, ચઢીને જે દિશાથી આવી હતી તે દિશા તરફ પાછી જાય છે.
૯. હે ભગવન્ !' એમ કહી ભગવાન ગૌતમ શ્રમણુ ભગવંત મહાવીરને વંદન અને નમસ્કાર કરે છે, વંદન અને નમસ્કાર કરીને તેમણે આ પ્રમાણે પૂછ્યું−હે ભગવન્ ! આનન્દ શ્રાવક દેવાનુપ્રિય એવા આપની પાસે મુંડ થઈ ને પ્રત્રજ્યા ગ્રહણ કરવા સમર્થ છે? હે ગૌતમ ! એ અર્થ સમ-યુક્ત નથી. આનન્દ શ્રાવક ઘણા વરસ સુધી
૮ ‘લહુકરણ’ અહી’ યાવત્ શબ્દનું ગ્રહણ હોવાથી ‘લહુકરણજુત્તજોઇય’–લઘુ-શીઘ્ર ગમન ક્રિયામાં દક્ષ-નિપુણ અને યૌગિક-સમાન યોગવાળા એવા એ બળદ વડે યુક્ત ઈત્યાદિ વાહનનું વર્ણન સાતમા અધ્યયનથી જાણી લેવું. ૧૦. મહાવીરસ્સ અન્તિય” અન્તે ભવા-અન્તે થયેલી તે આન્તિકી-ભગવંત મહાવીરની પાસે સ્વીકારેલી ધમ્મુપણુત્તિ' ધર્મ પ્રજ્ઞાપનાને ‘ઉપસ‘પદ્ય’-અનુષ્ઠાન દ્વારા સ્વીકારીને વી શકતા નથી. જહા પૂરણેા’ જેમ ભગવતી સૂત્રમાં કહેલ ખાલ તપસ્વી પૂરણ છે, તેણે જેમ પેાતાના સ્થાને પુત્રાદિનું સ્થાપન કર્યું. તેમ આ આનન્દ શ્રાવકે પણ કર્યું.
XXXXXX
XXXX
આના
અધ્યયન ॥ ૪૯ ॥