________________
ઉપાસકદશાંગ સોનુવાદ
૮ ||
***
ભગવંત મહાવીરની પાસે એ પ્રમાણે ધર્મ સાંભળે અને તે ધર્મ મને ઈષ્ટ છે, પુનઃ પુનઃ ઇષ્ટ છે અને તેની મને રુચિ થઈ છે, તે માટે હે દેવાનુપ્રિયે ! તું જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન કર, યાવતું તેમની પર્યું પાસના કર અને શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાત્રત રુપ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મને સ્વીકાર કર.”
૮. ત્યાર બાદ તે શિવનન્દા ભાર્યા તે આનન્દ શ્રાવકે એમ કહ્યું એટલે હર્ષિત અને પ્રસન્ન થઈ કૌટુમ્બિક
*
વડે તે આપે પણ ખરા. શુ સર્વથા યોગ્ય નથી ? એ શંકાના સમાધાનમાં કહે છે-નિન્નત્ય રાજ્યાભિયેગેવું રાજાભિયેગા અન્યત્ર-રાજાને અભિગ-પરાધીનતા તે સિવાય બીજે ગ્ય નથી. અહીં તૃતીયા વિભક્તિ પંચમીના અર્થમાં છે. ગણુ -સમુદાય, તેને અભિગ-પરવશતા, બલાભિયેગ-રાજા અને ગણુ-સમુદાય સિવાય બલવાનની પરાધીનતા, દેવભિયોગદેવની પરાધીનતા, ગુરુનિગ્રહ-માતાપિતાની પરાધીનતા, અથવા ગુરુ-ત્ય અને સાધુઓને નિગ્રહ-શત્રુઓએ કરેલે ઉપદ્રવ તે ગુરુ નિગ્રહ, તે પ્રાપ્ત થાય ત્યારે અન્યતીથિકને આપવા છતાં પણ સમ્યકત્વને દૂષિત કરતા નથી. વિત્તિર્કતારેણુ વૃત્તિ-આજીવિકા, તેને કાંતા-અરયના જેવું ક્ષેત્ર અને કાળ હોય તે વૃત્તિકાન્તાર-નિર્વાહને અભાવ, તેથી બીજે દાન અને પ્રણામાદિને નિષેધ છે. શ્રમણ નિબૅને નિર્દોષ આહાર પાણી, વસ્ત્ર, પ્રતિગ્રહ પાત્ર, કંબલ, પાદBછનક–પગ સાફ કરવાનું વસ્ત્ર, પીઠ-પાટ વગેરે ફલક-એઠીગણ આપવા વગેરેનું પાટીલું ઔષધ-દવા અને મિષા-પચ્ચ વડે સાકાર કરવા યોગ્ય છે. ત્યાર બાદ પ્રશ્નો પૂછે અને તેના ઉત્તર ૫ અર્થોને ગ્રહણ કરે છે,