________________
વૃત્તિકાંતાર--આજીવિકાનો અભાવ એ છ આગાર સિવાય બીજે યોગ્ય નથી, મારે શ્રમણ નિંગ્રન્થને પ્રાસુક-અચિત અને એષણીય (નિર્દોષ) અશન, પાન, સ્વાદિમ અને સ્વાદિમ આહાર, વસ્ત્ર, પાત્ર, કમ્બલ, પાદપૂંછનક-(પગ સાફ કરવાનું વસ્ત્ર), પીઠ-આસન, ફલક-પાટીલું, શમ્યા–વસતિ, સંસ્તારક તથા ઔષધ અને ભૈષજ્ય વડે સત્કાર કરવો યોગ્ય છે? એમ કહીને આવા પ્રકારનો અભિગ્રહ-નિયમ ગ્રહણ કરે છે, ગ્રહણ કરીને પ્રશ્ન પૂછે છે, પ્રશ્નો પૂછી તેને અર્થ ગ્રહણ કરે છે, અર્થ ગ્રહણ કરી શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વાર વંદન કરે છે, વંદન કરી શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી અને દૂતિ પલાશ રીત્યથી નીકળે છે. નીકળીને જ્યાં વાણિજ્યગ્રામ નગર છે અને જ્યાં પોતાનું ઘર છે ત્યાં આવે છે. ત્યાં આવીને તેણે શિવનંદા ભાર્યાને આ પ્રમાણે કહ્યું- “હે દેવાનુપ્રિયે ! ખરેખર મેં શ્રમણ
યોગ્ય નથી, કારણ કે તેના ભકતને મિથ્યાત્વ સ્થિર કરવા વગેરે દોષને પ્રસંગ પ્રાપ્ત થાય. તથા “પૂર્વમ’ પહેલા
અનાલતેન’ અન્યતીથિકાએ ન બોલાવેલા હોય તો તે અન્યતીથિકને “આલપિમ’ એક વાર બેલાવવાને, સંલપિતુમ' વારંવાર બેલાવવાને ગ્ય નથી. કારણ કે તેઓ આસનાદિ ક્રિયાઓમાં નિયુક્ત કરેલા-આસનાદિ વડે સંમાન કરાયેલા તપેલા લેઢાના ગેળા સમાન છે, અને તે નિમિત્તે કમને બધ થાય છે. તથા આલાપ-વાતચીત વગેરેથી તેના કે તેના પરિવારના પરિચયથી મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. પરંતુ પ્રથમ તેઓએ બેલાધેલા હોય તે લોકાપવાદના ભયથી સંભ્રમ સિવાય, તમે કેવા છે” ઈત્યાદિ કહેવું. તથા તે અન્યતીથિકને અશનાદિ “દાતું” આપવાને અનુપ્રદાતુમ’ વારંવાર આપવાને યોગ્ય નથી. આ ધર્મબુદ્ધિથી આપવાનો નિષેધ છે, પણ કબુદ્ધિથી નથી, કરુગુ
૧ આનંદ *અધ્યયન * ૪૭ |