________________
કરવું તે આઠમું ભંગ દ્વારા “તથા ભાવના” પિતાનાથી અધિક ગુણવાળાની ગુણના બહુમાન રુપ દરેક અણુવ્રતની ભાવનાનું પ્રતિપાદન કરવું તે નવમું દ્વાર.
આ આવશ્યકર્ણિની ગાથામાં અતિચાર અને ભંગ જુદા જણાવેલા હોવાથી અને અતિચારશબ્દ વ્રતના સર્વ eગમાં અપ્રસિદ્ધ હવાથી જે અહીં અતિચાર કહ્યા છે તે વ્રતના સર્વથા ભંગરુપ છે એમ શંકા ન કરવી. જે અહીં દરેક વ્રતના પાંચ પાંચ અતિચાર કહ્યા છે તે બીજા અતિચારના સૂચક છે, પરતું તેટલાજ છે એવું અવધારણ
વરૂપ ગુણથી જીવ સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે છે. છઠ્ઠા યતના દ્વારને વિશે દોષના ગૌરવ અને લાઘવને વિચાર કરી અંબડ પરિવાજના શિષ્યોએ વ્રતભંગના ભયથી અનશન કર્યું. જો કે આ દ્વાર સીધી રીતે મિથ્યાત્વને લાગુ પડતું નથી પણ સમ્યકત્વ અને વ્રતાદિને લાગુ પડે છે. માટે સામાન્ય રુપે કહ્યું છે. આઠમાં અતિચાર દ્વારમાં મિથ્યાત્વના અતિચાર હતા નથી પણ તે દ્વારા શકિતાદિવડે અતિચાર લાગે છે તેનું વર્ણન કરવાનું હોય છે. આઠમા ભંગદ્વારમાં શિવરાજર્ષિનું છઠ્ઠ અઠ્ઠમના તપ વડે આતાપના લેતા ઉપશમાદિ ગુણ વડે વિર્ભાગજ્ઞાનની ઉત્પત્તિ થઈ અને સમ્યમ્ભાવના વડે મિથ્યાત્વના ભંગ વડે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ભાવના દ્વારમાં અનિત્યસ્વાદિ ભાવના ભાવવી. જેમકે તામલિ શ્રેષ્ઠીએ ઋદ્ધિ સંબધે અનિત્યતા અને અનશન સમયે શરીરની અનિયતાને વિચાર કર્યો હતે. મિથ્યાષ્ટિને પણ પ્રાણાથી ધર્મ શ્રેષ્ઠ છે ઈત્યાદિ ધર્મ એક બંધુરુપ છે એવી ભાવના હોય છે, એ પ્રમાણે સમ્યકત્વ, બાર વ્રત અને સંલેષણને વિશે નવ નવ દ્વારને વિચાર કરવાનું છે.
sh આનંદ *િ અધ્યયન આ ૪૧
XXXXX