________________
ઉપાસકન દશાંગ સાનુવાદ ॥૪૦॥
******}
*************
આ આવશ્યક ચણિની પૂર્વાન્તતગાથામાં નવ દ્વારાનુ પ્રતિપાદન છે. અને તે નવદ્વારા વડે મિથ્યાત્વ, સમ્યકત્વ, ખાર વ્રત અને સ‘લેખનાનુ નિરુપણ કરેલું છે. તેમાં ‘યાદશ” જેવા સ્વરુપવાળું મિથ્યાત્વાદિ છે તેનું પ્રતિપાદિન કરવું તે પ્રથમ દ્વાર છે. યતિભે” તે મિથ્યાદનાદિના જેટલા ભેદો છે તેનુ નિરુપણ કરવું તે બીજું દ્વાર. યથા જાયતે’ જે પ્રકારે મિથ્યાદર્શન અને સમ્યગ્દર્શનાદિની ઉત્પત્તિ થાય તે પ્રકારે તેનું પ્રતિપાદન કરવુ તે ત્રીજુ દ્વાર. યૌવ અત્ર દોષા :' જે પ્રકારે સમ્યગ્દર્શનાદિ નહિ ગ્રહણ કરવાથી જે દોષો થાય તેનું નિરુપણ કરવુ. તે ચાથુ' દ્વાર. ‘ગુણા:' અણુવ્રતાદિ ગ્રહણ કરવાથી જે ગુણા થાય તેનું પ્રતિપાદન કરવું તે પાંચમુ દ્વાર. ચતના' અણુવ્રતાદિમાં દોષના ગૌરવ અને લાધવના વિચારપૂર્વક વ્રતરક્ષણના પ્રયત્ન તે છટ ુ યતના દ્વાર. યથા અતિચારા’ સમ્યકત્વ અને અણુવ્રતાદિના દોષના વિચાર કરવા તે સાતમુ· અતિચાર દ્વાર, ‘ભ’ગ' સમ્યકત્વાદિનું સર્વથા ખ'ડન સબન્ધ નિરુપણુ
૧. પ્રથમ યાદશ દ્વારમાં મિથ્યાત્વના રવરુપનું પ્રતિપાદન કરવુ. જેમકે દેવ ગુરુ અને ધર્મ તથા જીવાદિ તત્ત્વ સંબધે યથા શ્રદ્ધાન તે સમ્યકવૂ અને તેથી વિપરીત મિથ્યાત્વ. બીજા ભેદ દ્વારમાં મિથ્યાત્વના આભિગ્રહિકાદિ પાંચ ભેદાનુ' વર્ણĆન કરવુ. ત્રીજા દ્વારમાં મિથ્યાત્વની ઉત્પત્તિ કઈ રીતે થાય છે તે બતાવવું. જેમકે જમાલિની પેઠે મતિભેદ થવાથી, પૂર્વગ્રહથી. મિથ્યાર્દષ્ટિના સંસર્ગ થકી, અને રાહગુપ્તની પેઠે અભિનિતશ-કદાગ્રહથી મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. અથવા સાધુઓના દર્શન-સ`સ સિવાય પણ મિથ્યાત્વની ઉત્પત્તિ થાય છે. ચાથા દોષદ્વારમાં મિથ્યાત્વના દોષથી જીવ નારકાદિ ગતિમાં ભ્રમણ કરે છે. પાંચમાં ગુણુ દ્વારમાં મિથ્યાત્વના અનભિતશક્તાહના અભા
XXXXXXXXXXXXXXXXXXXXXXXXX