SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિત ઉચારપ્રસવણભૂમિ-ઉચ્ચાર-ધંડિલની જગ્યા અને પ્રસવણભૂમિ-પેશાબ કરવાની જગ્યાનું પ્રતિલેખન-નિરીક્ષણ ન કરવું અથવા બરાબર નિરીક્ષણ ન કરવું, ૪. અપ્રમાર્જિત દુષ્પમાર્જિતઉચ્ચારપ્રસવણભૂમિરુપ અને ઉપલક્ષણથી સર્વ વોના સંક્ષેપ રુપ જાણવું. તેના પાંચ અતિચાર છે-૧ “આણવણમ્પઓગેઆનયનપ્રયોગ -અમુક મર્યાદાવાળા ભૂમિના ભાગમાં જવા આવવાને અભિગ્રહ કર્યો હોય ત્યારે તેથી આગળના ભાગમાં પોતે ન જઈ શકે માટે બીજાને સંદેશ આપવા ઈત્યાદિ વડે પ્રેરણા કરે કે “તારે આ લાવવું તે આનયનપયોગ. ૨ ‘પસવ. ૭૫ઓગે’ બળાત્કાર વડે પ્રેરણું કરવા યંગ્ય તે પ્રેગ્ય-નોકર વગેરે, તેને પ્રયાગ-બહાર મોકલવો, અભિગ્રહ કરેલા ગગનાદિ યોગ્ય ભૂમિભાગનું ઉલ્લંઘન થવાના ભયથી “તારે અવશ્ય ત્યાં જઈને મારી ગાય વગેરેને લાવવી અથવા આ કામ તારે કરવું તે શ્રેષ્યપ્રગ. રૂ. “સાવાએ શબ્દાનુપાત–પિતાના ઘરની વાડ કે વડી વગેરેથી મર્યાદિત અભાવમાં દેષ થાય છે માટે અતિચાર છે. ૨ આનયન પ્રોગ-આનયન-વિવક્ષિત ક્ષેત્રની બહાર રહેલ સચેતનાદિ દ્રવ્યને વિવક્ષિત ક્ષેત્રમાં બીજા દ્વારા મંગાવવું, સ્વયં જાય, તે વ્રતભંગ થાય અને બીજા પાસે મંગાવે તે વ્રતભંગ નહિ થાય એ બુદ્ધિથી જ્યારે પ્રેગ દ્વારા સચેતનાદિ દ્રવ્યને મંગાવે છે ત્યારે આ અતિચાર થાય છે. ૩ પુદ્ગવ પ્રક્ષેપ-પુગલો -આદર પરિણામને પ્રાપ્ત થયેલા પરમાણુને સમુદાય, ટેકું, ઈ 'ટ, લાકડું, સળી વગેરે, તેને પ્રોપ-ફેંકવું. વિશિષ્ઠ દેશને અભિગ્રહ હોવાથી કાર્યને અર્થી આગળ જઈ ન શકે માટે જ્યારે બીજાને જણાવવા ટેકું વગેરે ફેંકે અને તેથી તે તેની પાસે આવે તેથી પોતે જીવહિંસા કરતો નથી પણ બીજાને પ્રેરે છે માટે અતિચાર છે, ૪ શબ્દાનુપાત-પિતાના ઘરની કે ૧ આનંદ આ અધ્યયન છે ૩૫ છે
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy