________________
ઉપાશકદશાંગ
સાનુવાદ
॥ ૩૪ ॥
શય્યા વસતિ અને કંવલાદિ સ‘થારાનુ પ્રતિલેખન-નિરીક્ષણ ન કરવું અથવા સારી રીતે પ્રતિલેખન ન કરવું. ર અપ્રમાર્જિતદુષ્પ્રમાર્જિતશય્યાસ તારક-વસતિ અને સસ્તારકની પ્રમાના ન કરવી અથવા ખરાખર પ્રમાના ન કરવી. ૪ ‘સામાઈયસ્સ સઈ અકરજીયા' સમાયિની સ્મૃતિ-મારે આ સમયે સામાયિક કરવાનુ છે' એવુ' સ્મરણ પ્રબળ પ્રમાદ વડે ન કરવું. ૫ અણુવિદ્ભયરસ કરણયા' અલ્પ કાળનું અથવા અનિયત સામાયિકનું કરવું, ઘેાડા કાળ સામાયિક કર્યા પછી તેના ત્યાગ કરવા અથવા જેમ તેમ સામાયિક કરવું એ ભાવાર્થ છે. પ્રથમના ત્રણ અતિચારો અનાભાગાદિ વડે અતિચાર રુપ છે અને પછીના બે અતિચારા પ્રમાદની અધિકતાથી અતિચાર રુપ છે.
હંસાવગાસિયસ્સ’ત્તિ ! દેશ-દિશાવ્રતમાં ગ્રહણ કરેલ દિશાના પરિમાણના એક દેશ, તેને વિશે અવકાશ-ગમનાદિ ચેષ્ટાનું સ્થાન તે દેશાવકાશ, તે વડે નિવૃત્ત-થયેલું' તે ‘દેશાવકાશિક' વ્રત-પૂર્વે ગ્રહણ કરેલ દિશાવ્રતના સક્ષેપ કરવા
૧. દિશાત્રત વિશેપ એજ દેશાવકાશિક વત છે. વિશેષતા આ છે કે દિશાવત યાવ×જીવ, વરસ કે ચાર માસના પરિમાણુયાળુ હાય છે અને દેશાવકાશિક વ્રત દિવસ પહેાર કે મુહૂર્તાદિના પરિમાણવાળું હોય છે, તેના પાંચ અતિચાર છે—૧ શ્રેષ્ટ પ્રયાગ-પ્રેષ્ય-આદેશ કરવા યાગ્ય પુત્રાદિને પ્રયાગ-વિવક્ષિત ક્ષેત્રની બહાર કામ માટે માકલવા. પેતે સ્વયં જાય તેા વ્રતના ભંગ થાય માટે વ્રત સાપેક્ષ હાવાથી અતિચાર છે. દેશાવકાશિક વ્રત ગમનાગમનાદિની પ્રવૃત્તિ વડે પ્રાણીની હિંસા ન થાય એ હેતુથી ગ્રહણ કરાય છે, પરન્તુ સ્વયં કરે કે બીજા પાસે કરાવે તેમાં ફળની દૃષ્ટિથી વિશેષતા નથી, ઉલટુ' સ્વયં જાય તેા ઈર્યાસમિતિની વિશુદ્ધિથી ગુણુ થાય, પરન્તુ ખીન્ને અનિપુણ હોવાથી ઇર્યાસમિતિના
XXXXXXXXXXXXXXX