________________
પુદ્દગલપ્રપ અન્યને જણાવવા બહારના ભાગમાં ટકું, કાંકરે વગેરે પુદગલને પક્ષેપ કરો. ત્યાર પછી શ્રમણોપાસકે પિષધપવાસના પાંચ અતિચાર જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે-૧ અપ્રત્યુપેક્ષિતદુપ્રત્યુપેક્ષિતશય્યાસંસ્તારકતેણે ઘરના કાર્ય સંબધી સારા બેટાનો વિચાર કરવો, ૨ “વયદુપ્પણિહાણે વચઃદુપ્રણિધાન-જેણે સામાયિક કર્યું છે તેણે નિષ્ફર અને સાવદ્ય વચન બોલવું. ૩ “કાયદુપ્પણિહાણે કાયદુપ્રણિધાન-કાય–શરીરની દુષ્ટ પ્રવૃત્તિ, જેણે સામાયિક કર્યું છે તેણે નહિ જોયેલી અને નહિ પ્રમાજેલી ભૂમિ વગેરેને વિશે શરીરના હાથ, પગ વગેરે અપલપણે મૂકવા.
સામાયિક કર્યું છે તે પૂર્વે બુદ્ધિથી વિચારીને સદા નિરવ વચન ભલે, અન્યથા સામાયિક ન થાય. જે શ્રાવક સામાયિક કરીને આર્તધ્યાનને વશ થયેલે ઘર સંબધી કાર્યની ચિન્તા કરે તેનું સામાયિક નિરર્થક છે. ૪ સામાયિકો અનાદર-પ્રતિનિયત સમયે સામાયિક ન કરવું, અથવા જેમ તેમ સામાયિક કરવું, પ્રબલ પ્રમાદાદિ દોષથી કર્યા પછી તુરત પારવું. ૫ સામાયિકનું મરણ ન થવું. કે “મારે સામાયિક કરવાનું છે કે કરવાનું નથી, અથવા મેં સામાયિક કર્યું છે કે કર્યું નથી. જ્યારે પ્રબલ પ્રમાદથી સ્મરણું ન થાય ત્યારે અતિચાર લાગે છે. કારણ કે મેક્ષસાધક અનુષ્ઠાનનું મૂળ સ્મરણ છે.
(પ્ર)-મનદુપ્રણિધાનાદિને વિશે સામાયિકનું નિરર્થકપણું જણાવ્યું તેથી વાસ્તવિક રીતે તેને અભાવ કહ્યો અને અતિચાર તો મલિનતા રુપ છે તે સામાયિકના અભાવમાં અતિચાર કેમ હોય ? માટે તે સામામાયિકના ભગ્ન રુપ છે પણ અતિચાર નથી. (ઉ) અનાગથી અતિચાર હોય છે.
*
**
આનંદ
અધ્યયન % છે ૩૩ |