________________
ઉપાસકદશાગ સાનુવાદ. | હેર છે
*****************
પ્રેગ્ય-નોકર વગેરેને મર્યાદિત ક્ષત્રથી બહાર મેકલવા. ૩ શબ્દાનુપાત-બીજાને જણાવવા માટે ખાસી વગેરે શબ્દ સંભળાવે. ૪ પાનપાત-બીજાને જણાવવા પિતાના શરીરનું રુપ દેખાડવું, બીજાની દૃષ્ટિએ પડવું અને ૫ બહિઃતથા પિતાના સંબધીનું કામ થતાં જે બાકી રહે તે ઉપભેગપરિભેગાતિરિક્ત કહેવાય છે. તે ઉપચારથી અતિચાર છે. પોતાના ઉપભોગ કરતાં અધિક વરતુ વડે બીજાઓના નાના ભેજનાદિ દ્વારા અનર્થદલ્ડ થાય છે. આ પ્રમાદવાને જ અતિચાર છે. એમ ગુણવ્રતના અતિચારે કહ્યા.
હવે શિક્ષાવ્રતના અતિચારે અતિચારો કહે છે-જેને વારંવાર અભ્યાસ કરે તે શિક્ષાત્રત. સામાઈયસ્સ’ત્તિ સમ-રાગદ્વેષરહિત, જે સર્વ પ્રાણીઓને આમવતુ જુએ છે, તેને આય-નિરુપમ સુખના કારણભૂત અને ચિંતામણિ અને કલ્પ વૃક્ષ કરતાં પણ શ્રેષ્ઠ એવા પ્રતિક્ષણ અપૂર્વ અપૂર્વ જ્ઞાન, દર્શન અને ચારિત્ર પર્યાયને લાભ થવો તે સમાય, તે જેનું પ્રોઝન છે તે સામાયિક- સાવદ્ય એગના ત્યાગરુપ અને નિરવ યોગના સેવનરુપ જાણવું. તે સામાયિકના પાંચ અતિચાર છે-૧ “મણુદુપ્પણિહાણે' મનદુષણિધાન'–મનને દુષ્ટ-પ્રણિધાન વ્યાપાર, પ્રવૃત્તિ. જેણે સામાયિક કર્યું છે
૧. ક્રોધ, લોભ, દ્રોહ, અભિમાન ઈર્ષ્યા વગેરે તથા ઘરના કાર્યનો વિચાર તે મનદુપ્રણિધાન, ૨ વર્ણસંસ્કારનો અભાવ-સૂત્રના સ્પષ્ટ ઉચ્ચારનો અભાવ, અર્થને બોધ નહિ હોવ અને ચપલતા તે વચનદુપ્રણિધાન અને ૩ શરીરના હસ્ત પાદાદિ અવયવોની અનિશ્ચલતા તે કાયદુપ્રણિધાન. એ સંબધે કહ્યું છે કે “નહિ જોયેલ અને નહિ પ્રમાજેલ થંડિલ ભૂમિને વિશે સ્થાનનો આશ્રય કરતે હિંસા નહિ હોવા છતાં પણ પ્રમાદવડે સામાયિક રહિત જાણો. જેણે
HIXXXXXXXXXXXXX: ***