________________
વચનની પ્રવૃત્તિ, ૩ કાયદુપ્રણિધાન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ. ૪ સામાયિક કરવાનું સ્મરણ ન થવું અને ૫ અનવસ્થિતઅનિયત સામાયિકનું કરવું. ત્યાર બાદ શ્રમણોપાસ કે દેશાવકાશિક વ્રતના પાંચ અતિચારે જાણવા પણ આચરવા નહિ, તે આ પ્રમાણે-૧ આનયન પ્રયોગ-મર્યાદિત ભૂમિની બહારથી કોઈની પાસે મંગાવવું. ૨ પ્રખ્યપ્રયોગ–પિતાના
************
અનર્થદડવિરમણ વ્રતના પાંચ અતિચાર–૧ કપ–કામ, તેનું કારણભૂત વિશિષ્ટ વચનપ્રયોગ પણ કન્દર્પ કહેવાય છે. રાગની અધિકતાથી હાસ્યમિશ્રિત મોહને ઉદ્દીપન કરનાર મશ્કરી કરવી. આ પ્રમાદાચરિત રુપ અનર્થદંડવિરમણવ્રતનો અતિચાર સહસાકારાદિ વડે છે. ૨ “કુકકુઈ એ કીકુચ-અનેક પ્રકારની મુખ, નેત્ર વગેરેના વિકારપૂર્વક હાસ્ય ઉત્પન્ન કરનારી ભાંડ વગેરેની જેમ ચેષ્ટા કરવી ઉપર કહ્યા પ્રમાણે જ આ અતિચાર છે. ૪ “મેહરિએ મખર્ય
છતા, વાચાપણું, ધષ્ટતાપૂર્વક અસત્ય અને સંબન્ધ વિનાનું બેલવું, આ પ્રમાદરત અથવા પાપકર્મો પદેશ વ્રતને અનામેગાદિ વડે અતિચાર છે. ૪ સંજુત્તાહિગરણે” સંયુક્ત-કાર્ય કરવામાં સમર્થ, અધિકરણ-ખાંડણી, મુશલ-સાંબેલું વગેરે રાખવાં તે અતિચારનું કારણ હોવાથી હિંસંપ્રદાન વતને આ અતિચાર છે. જો કે આ સાક્ષાત્ હિંસાના સાધક શટક વગેરેને આપતો નથી, તે પણ તે સંયુક્ત-યાર હોવાથી બીજા તે વડે માગ્યા સિવાય પણ કામ કરે છે, જે તે સાધન સંયુક્ત-તયાર જોડેલા ન હોય તે સ્વયમેવ તેઓ કાર્ય કરતાં અટકી જાય છે. ૫ “ઉપભેગપરિભેગાઈરિ’ ઉપભોગપરિભેગાતિરિક્ત-ઉપગ-પરિભેગના ઉપયોગમાં આવતી જે વસ્તુઓ છે, તે સ્નાન પ્રસંગે ગરમ પાણી, ઉદ્વર્તનસુગંધી ચૂર્ણ, આમળા વગેરે અને ભેજનના પ્રસંગે અશન, પાન વગેરે, તેમાં અતિરિક્ત-અધિક્તા, એટલે પોતાના
WI૧ આનંદ અધ્યયના | ૩ |
*