________________
ત્યાર પછી ઉપભોગપરિગ વ્રત બે પ્રકારનું કહેવું છે. તે આ પ્રમાણે–ભજનને આશ્રયી અને કર્મને આશ્રયી. તેમાં ભેજનને આશ્રયી શ્રમણોપાસકે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે-૧
પ્રકાર શ્રાવકધર્મને ગ્રહણ કરીશ. અથવા તે આગળ કહેશે કે “દુવાલસવિતું સાવગધર્મ પડિવજજઈ’ બાર પ્રકારના શ્રાવકધર્મને ગ્રહણ કરે છે તે કેમ ઘટે? અથવા સામાયિકાદિ શિક્ષાવ્રતો થોડા કાળના હોવાથી અને અમુક કાળે કરવાના હોવાથી તે સમયે તેમણે ગ્રહણ કર્યા હતા અને દિગ્ગત પણ ગ્રહણ કર્યું નહોતું, કારણ કે તેની વિરતિનો અભાવ છે. પરંતુ ઉચિત અવસરે ગ્રહણ કરશે માટે ભગવંતને વ્રતના અતિચારેને ત્યાગ કરવાને ઉપદેશ યુક્ત છે. પૂર્વે જે કહ્યું છે કે હું બાર પ્રકારને ગૃહસ્થ ધર્મ સ્વીકારીશ, અને જે આગળ કહેશે કે “બાર પ્રકારના શ્રાવકધર્મને સ્વીકાર કરે છે તે યોગ્ય સમયે કરવાને સ્વીકાર કરવાથી તે કથન અયુક્ત નથી એમ સમજવું. તેમાં દિશાવ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે-“ઉડઢદિસિયમાથાઈક્રમે ઊર્વ દિશાના પ્રમાણુનું ઉલ્લંઘન કરવું. કવચિત્ ઉઢદિસાઈકમે એ પાઠ છે. એ પ્રમાણે ૨ અદિશા અને ૩ તિર્ય દિશાના પ્રમાણનું ઉલંઘન કરવું. એ ઊર્ધ્વદિશાદિનો અતિક્રમ-ઉલ્લંઘન અનાભોગાદિ અને અતિક્રમાદિવડે અતિચાર રુપે જાણવું. ૪ “ત્તવૃઢિ’ત્તિ. ત્રિવૃદ્ધિ–એક દિશામાં સે યોજન પ્રમાણુ ક્ષેત્રને અભિગ્રહ છે અને બીજી દિશામાં દસ યોજન છે, તેથી જે દિશામાં દસ યોજન છે તે દિશામાં જવાનું પ્રયોજન હોય ત્યારે પિતાની બુદ્ધિથી સો જનમાંથી દસ યોજન લઈને બીજા દસ
જન તેમાં નાખે છે, એટલે એક દિશામાં વધારે છે. તેને વ્રતની અપેક્ષા હોવાથી આ અતિચાર છે. ૫ “સઈઅન્તરદ્ધા”
,
* આનંદ
અથથના કે ૨પ છે