________________
ઉપાશદશાંગ સાનુવાદ છે ૨૬ | w
સચિત્તાહાર-સચેતન વનસ્પતિ વગેરેને આહાર કર, ૨ સચિત્તપ્રતિબદ્ધાહાર-સચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુને આહાર કરે, ૩ અ૫કવૌષધિભક્ષણ-અપકવ-અગ્નિથી નહિ પાકેલી ઓષધિ-વનસ્પતિનું ભક્ષણ કરવું, ૪
મૃત્યન્તદ્ધ-મૃતિને અન્તર્ધા-નાશ, દિશાના પરિમાણુની સ્મૃતિ-યાદદાસ્ત ન હોવી. મેં સે એજનની મર્યાદાનું કે પચાસ એજનની મર્યાદાનું વ્રત ગ્રહણ કર્યું છે એવું સ્મરણ ન હોય ત્યારે સે જનની મર્યાદા હોય તે પણ પચાસ
જનની આગળ જનારને અતિચાર જાણુ. (જે અનાભોગથી છત્રપરિમાણુનું ઉલંઘન કર્યું હોય તે પાછું ફરવું, જાણ્યા પછી ન જવું, બીજાને ન મોકલ. આજ્ઞા સિવાય કેઈ ગયો હોય તો તેણે જે વસ્તુ મેળવી હોય અથવા વિસ્મરણ થવાથી રવયં ગયે હોય અને જે વસ્તુ મળી હોય તેને ત્યાગ કરે.)
ઉપભોગ-પરિગ વ્રત બે પ્રકારનું છે- “ભાયણુઓ ય ક મ ય ભજનને આશ્રયી, એટલે બાહ્ય અને અભ્યન્તર ભાગ્ય વસ્તુની અપેક્ષાએ અને “કમતઃ' ક્રિયાને બાહ્ય અને અભ્યતર ભાગ્ય વસ્તુની પ્રાપ્તિનું કારણ જીવનવૃત્તિ-આજીવિકાને આશ્રયી તેમાં ભેજનને આશ્રયી પાંચ અતિચારે આ પ્રમાણે છે–૧ “સચિત્તાહારે ચિત્ત-તના સહિત હોય તે સચિત્ત-પૃથિવીકાય, અકાય અને વનસ્પતિકાય જીવના સચેતન શરીરનો આહાર કર. જેણે સચિત્તાહારનો ત્યાગ કર્યો છે અથવા તેનું પરિમાણુ કર્યું છે તેને અનાભોગાદિ વડે ત્યાગ કરેલા સચેતન આહારનું ભક્ષણ કરતાં અથવા પરિમાણને આશ્રયી અતિક્રમાદિમાં વર્તતા આ અતિચાર રુપ છે. ૨ “સચિત્તપડિબદ્ધાહારે સચિત્ત વૃક્ષાદિને વિશે પ્રતિબદ્ધ-લાગેલા અચિત્ત ગુદા વગેરેને આહાર કરે. અથવા સચિત્ત ઠળીયાની સાથે લાગેલા જે
XXXXXXXXXXXXXXXXX