________________
ઉપાશકદશાંગ
સાનુવાદ ॥ ૨૪ ॥
થાય છે. ૫ ‘કુવિયપમાણુાઈક્રમે' મુખ્યપ્રમાણાતિક્રમ-કુખ્ય—સ્થાલ, કચાળાં વગેરે ઘરની સામગ્રી, અથવા રુપા અને સાના સિવાય કાંસું લેાઢું, તાંબુ, સીસુ, જસત, માટીના વાસણ વગેરે જાણવુ. તેના પ્રમાણનું અનાભાગાદિવડે ઉલ્લંઘન કરવું. તે અતિચાર રુપ છે. આ અતિચાર પણ અનાભાગાદિ વડે જાણવા. અથવા ‘પાંચ સ્થાલના પરિગ્રહ રાખવા' ઇત્યાદિ અભિગ્રહવાળા કાઇને પણ તેથી વધારે સ્થાલ વગેરે પ્રાપ્ત થયુ હોય ત્યારે પ્રત્યેકમાં એ ઇત્યાદિ મેળવીને પૂર્વાંની સંખ્યા કાયમ રાખવા વડે આ અતિચાર રુપ છે. એ સંબન્ધે કહ્યું છે કે “ખેત્તાઈ-હિરણા-ધણાઈ --પયાઈપ્યમાણુકમે । જોયણુ–પયાણ અંધન—કારણ—ભાવેહિના મુજા” ! ક્ષેત્ર અને ગૃહ વગેરેમાં પાસેના ક્ષેત્ર અને ઘર વગેરેને જોડી દેવાથી, હિરણ્યાદિને ‘અભિગ્રહ પૂર્ણ થયા પછી ગ્રહણ કરીશ' એમ કહીને બીજાને પ્રદાન-આપવાથી, ધનાદિને અન્ધન—ખાંધી મૂકવાથી, વ્રત ભંગ થવાના ભયથી ‘અમુક કાળ પછી ગ્રહણ કરીશ' એમ કહી તેના ઘેર સ્થાપન કરવાથી, દ્વિપદ–ચતુષ્પદ્રાદિને કારણ—ગ ગ્રહણ કરાવવાથી, દાસી, ગાય વગેરેને અમુક કાળની અંદર પ્રસવ થાય તા અધિક સંખ્યા થવાથી વ્રતના ભંગ થાય માટે કેટલા કાળ પછી ગર્ભ ગ્રહણ કરાવવાથી, તથા કુખ્ય–રાચરચીલાને વ્રત ભંગના ભયથી ભાવથી-એ એને મેળવી એક કરવાથી, અથવા અભિગ્રહની મર્યાદાના કાળ પૂરા થયા પછી હું લઈશ માટે બીજાને ન આપીશ એ પ્રકારે રાખી મૂકાવવાના ભાવ-અભિપ્રાયથી તેના પ્રમાણના અતિક્રમ થવામાં અતિચાર લાગે છે.
દિશાવ્રત અને શિક્ષાવ્રત પૂર્વે ક્યાં નથી તા પણ તે ત્યાં કહેલાં જાણવાં, કારણ કે અન્યથા અહીં અતિચાર કહેવાના અવકાશ નથી. જો એમ ન હાય તા પૂર્વે કહ્યુ છે કે તુવાલસવિહં સાવગધમ્મ પડિવસિામિ' ખોર
***
XXXXXXXXXXXXXXXXXX