________________
ઉપાસકદશાગ સીનુવાદ I ૧૮ |
વગેરે ઉપકરણના પ્રમાણનું ઉલંધન કરવું. ત્યાર બાદ દિશાવ્રતના પાંચ અતિચારે અણુવા, ૫ણુ તેનું આચરણને છે કરવું, તે આ પ્રમાણે-૧ ઉર્વદિશા પ્રમાણતિક્રમ-ઉર્વ દિશાના પ્રમાણનું ઉલ્લંઘન કરવું, ૨ અદિશા પ્રમાણતિક્રમ
અદિશાના પ્રમાણુનું ઉલ્લંઘન કરવું, ૩ તિર્યદિશા પ્રમાણતિક્રમ તિરછી–ચારે તરફની દિશાના પ્રમાણુનું ઉલ્લંઘન કરવું. ૪ ક્ષેત્રવૃદ્ધિ-ક્ષેત્રની દિશામાં એક તરફ વૃદ્ધિ કરવી. ૫ મૃત્ય-તર્ધા-વ્રતનું સ્મરણ ન હોવું.
#
અસત્ય બોલવું, તે પણ ચતુષ્પદ-પશુજાતિનું ઉપલક્ષણ-સૂચક છે. ભૂસ્યલીક-ભૂમિ સંબધી અસત્ય, તે અપદ-પગરહિત સર્વ સચેતન વસ્તુ સંબધી અસત્યનું ઉપલક્ષણ છે. એટલે સર્વ ગમન રહિત સચેતન કે જડ વસ્તુ સંબન્ધી અસત્ય બોલવું. ૪ ન્યાસાપહાર–ન્યાસ-થાપણુ, બીજાએ થાપણ તરીકે મૂકેલું દ્રવ્ય, તેને અપહાર-અપલા૫ કરો. ૫ ફસાય -કટ-અસત્યને સંવાદ કરવા વડે જુઠી સાક્ષી આપવી. કયાં આપવી ? “સંધિકરણે પરસ્પર બેનો વિવાદ થયો હોય ત્યારે સંધિ-સુલેહ કરવામાં બેટી સાક્ષી આપવી. અહીં ન્યાસાપહાર અને કુટસાક્ય એ બને અતિચારોને પ્રથમની ત્રણ અતિચારમાં સમાવેશ થતો હોવા છતાં તેના પ્રાધાન્યની વિવક્ષા વડે અપલા૫ અને સાક્ષી આપવાની ક્રિયાને જુદી ગ્રહણ કરી છે. સ્થૂલ અદત્તાદાનવિરમણ વ્રતના પાંચ અતિચાર–૧ “તેણહડે’ત્તિ તેનાહત–ારે આણેલી વસ્તુ, તે સેંઘી છે એમ જાણી લોભથી ચારેલી વસ્તુને ખરીદ કરનાર કે લેનાર ત્રીજા વ્રતને અતિચાર કરે છે–બીજા વ્રતને દૂષિત કરે છે. માટે તે અતિચારનું કારણ હોવાથી તેનાહત' એ અતિચાર છે. કારણ કે એ સાક્ષાત્ ચોરી કરતા નથી, માટે તે અતિચાર રુપ છે. ૨ તક્કરપાઓગે?ત્તિ તસ્કરમગ-ચારને ચોરી કરવા માટે પ્રેરણા કરવી. “તમે ચારી
#
##
##