________________
************************
કરા' એ પ્રમાણે અનુજ્ઞા કરવી. તે અનાભાગાદિ વડે ઉતિચાર રુપ છે. ૩ વિરુદ્ધજ્જાઈમે' વિરુદ્વરાજ્યાતિક્રમપરસ્પર વિરુદ્ધ રાજાએાના રાજ્યમાં અતિક્રમ-જવું. કારણ તે રાજાએ જવાની પરવાનગી આપી નથી, અને ચારી કરવાની બુદ્ધિ પણ નથી એટલે અનાભાગાદિ વડે અતિચાર છે. ૪ ‘કૃડતુલકૂડમાણે’ ફૂડ^લાકૂટમાન-તુલા-તેલાં કાટલાં પ્રસિદ્ધ છે,−માન માપ, કુડવ વગેરે. તે ન્યૂનાધિક રાખવા. ન્યૂન તાલ અને માપ વડે આપના અને અધિક તાલ અને માપ વડે ગ્રહણ કરતા ત્રીજા વ્રતના અતિચાર સેવે છે. અથવા હું' ચાર નથી, કારણ કે ખાતર પાડવુ' વગેરે કર્યું" નથી' માટે વ્રતસાપેક્ષ હોવાથી તે અતિચાર છે. ૫ ‘ત-પડિરુવગવવહારે’-ત-પ્રતિરુપકવ્યવહાર-તે મૂળ વસ્તુના પ્રતિરુપક-સરખી વસ્તુના વ્યવહાર–મૂળ વસ્તુમાં પ્રક્ષેપ કરવા. એટલે બ્રીહી- ડાંગરમાં પરાળ અને ઘી વગેરેમાં ચરબી વગેરે મેળવવાં, અથવા તેના પ્રતિરુપકચરબી વગેરેને ધૃતાદિ રુપે વ્યવહાર કરવા. એ અતિચાર રુપ છે તે પૂર્વની પેઠે જાણવું. ‘સદારસ તાસીએ’ સ્વદારસ'તાષ વ્રતના પાંચ અતિચાર છે–૧ ઈત્તરિયપરિગૃહિયાગમણે’ ઈવરકાલપરિંગૃહીતાગમન'— અહી' કાળ શબ્દના લાપ થયા છે. થાડા કાળ સુધી ગ્રહણ કરેલી એટલે ભાડું આપવા વડે દિવસ, માસ વગેરે થાડા કાળ પ"ત રાખેલી વેશ્યાની સાથે ગમન-મૈથુન સેવવું. તે અતિક્રમાદિ વડે અતિચાર છે. ૨ ‘અપરિગહિયાગમણે' અપરિગ્રહીતાગમન
૧. ભાડુ' આપવા વડે થાડા કાળ માટે વેશ્યાને પેાતાની સ્ત્રી કરીને ગમન કરનાર પુરુષને પેાતાની કલ્પના વડે પાતાની સ્ત્રી માનેલી હાવાથી વ્રત સાપેક્ષ હાવાને લીધે વ્રતના ભંગ થતા નથી અને અલ્પ કાળ સુધી ગ્રહણુ કરેલી હાવાથી અને વાસ્તવિક રીતે પેાતાની સ્ત્રી નહિ હાવાથી વ્રતનો ભંગ થાય છે માટે ભગાભ’ગરુપ અતિચાર
આન અધ્યયના ૫ ૧૯ ૫