________________
******************
ખીજાના વિવાહ કરવા. ૫ કામભાગતીવ્રાભિલાપ-કામભાગને વિશે તીવ્ર ઈચ્છા કરવી. ત્યાર પછી શ્રમણેાપાસકે ઈચ્છાપરિમાણુના પાંચ અતિચારા જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે-૧ ક્ષેત્રવસ્તુપ્રમાણાતિક્રમ-ક્ષેત્ર અને વાસ્તુઘરના પ્રમાણુનું ઉલ્લંઘન કરવુ. ૨ હિરણ્યસુવર્ણ પ્રમાણાતિક્રમ-હિરણ્ય-રુપા અને સુવર્ણ –સેાનાના પ્રમાણનુ` ઉલ્લંઘન કરવું, ૩ દ્વિપદ ચતુષ્પદપ્રમાણાતિક્રમ-દ્વિપદ્મ-દાસ-દાસી વગેરે, તથા ચતુષ્પદ્ય—ગાય પ્રમુખ પશુઓના પ્રમાણનુ ઉલ્લંઘન કરવું, ૪ ધનધાન્યપ્રમાણાતિક્રમ-ધન અને ધાન્યના પ્રમાણનું ઉલ્લંધન કરવુ.. પ મુખ્યપ્રમાણાતિક્રમ-કુષ્ય-ઘરના વાસણુ કરવા. જેમકે અમે આ કે તે અસત્ય કહીને બીજાના ઉપર વિજય મેળવ્યા હતો. એ પ્રમાણે વાત કહેવાથી બીજાને અસત્ય ખેલવાના બેાધ કરવા. એ અતિચાર છે, કારણ કે તેની સાક્ષાત્ અસત્યમાં પ્રવૃત્તિ થતી નથી. પ ફૂટલેખકરણ -અસત્-ખાટા લેખ-દસ્તાવેજ કરવા. પ્રમાદાદિ વડે કે વિવેકપણાથી ‘મે' મૃષાવાદને ત્યાગ કર્યા છે. પરન્તુ ખાટા લેખના ત્યાગ કર્યાં નથી' એવા વિચાર કરનારને અતિચાર રુપ છે. સૂત્રની ખીજી વાચનામાં “કન્નાલીય, ગવાલિય, ભૂમાલિય’, નાસાવહારે, કૃડસકખે સ'ધિકરણે' એવા પ્રકારના પાઠ છે. આવશ્યકાદિમાં તો તેને સ્થૂલ મૃષાવાદના ભેદો કહ્યા છે, તેથી તેના આ અર્થ સંભવે છે. તે પ્રમાદ, સહસાકાર-વિચાર કર્યા સિવાય અને અનાભાગાદિ વડે કહેવામાં આવે તો અતિચાર રુપ છે અને બુદ્ધિપૂર્વક કહેવામાં આવે તો તેથી વ્રતના ભંગ થાય છે. એ અતિચારાનું સ્વરુપ આ પ્રમાણે છે–૧ કન્યાલીક-કન્યા-કુમારિકા, નહિ પરણેલી સ્ત્રી, તે માટે અસત્ય બેલવું તે કન્યાલીક. તે વડે લેાકમાં અતિશય નિંદા થાય છે. અહીં કન્યાલીક વડે સર્વ મનુષ્ય જાતિ સંબન્ધી અસત્ય જાણવું. ૨ ગવાલીક-ગાય સંબન્ધી
*****
૧ આનંદ અધ્યયન ૫ ૧૭ ॥