________________
ઉપાસકદશાંગ સાનુવાદ ને ૧૬
ચેરને ચોરી કરવા માટે પ્રેરણા કરવી, ૩ વિરુદ્ધ રાજ્યમાં ગમન કરવું, ૪ કટતુલાકટમાન-બેટા તલા અને માપ રાખવા. ૫. ત-પ્રતિરૂપકવ્યવહાર-મૂળના વસ્તુના જેવી વસ્તુને વ્યવહાર-પ્રક્ષેપ કરો. ત્યાર બાદ સ્વદારતેષ વ્રતને વિશે પાંચ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે-૧ ઇવર પરિગૃહિતાગમન–ડા કાળ સુધી ગ્રહણ કરેલી સ્ત્રી સાથે ગમન-મૈથુન કરવું. ૨ અપરિગૃહીતા ગમન-કઈ એ નહિ ગ્રહણ કરેલી વેશ્યા વગેરે સાથે મૈથુન કરવું. ૩, અનંગક્રીડા-કામેરોજક આલિંગનાદિ ક્રીડા કરવી. ૪ પરવિવાહરણ–પિતાના અને પિતાની સંતતિ સિવાય
સ્કૂલમૃષાવાદ વિરમણના પાંચ અતિચાર–૧ સહસાઅભ્યાખ્યાન-સહસા–વગર વિચાર્યું અભ્યાખ્યાન-પેટે દેષ ચડાવો, ખોટું આળ મૂકવું. જેમકે ચેરી નહિ કરનારને “તું ચાર છે એમ કહેવું વગેરે. એ વગર વિચાર્યું કહ્યું હોવાથી પણ તીવ્ર સંકેલશથી નહિ કર્યું હોવાથી અતિચાર છે, ૨, રહસાઅભ્યાખ્યાન-રહસ્ટ્ર-એકાંત, તે નિમિત્ત ખોટું ઓળ મૂકવું. તાત્પર્ય એ છે કે એકાનતે મળી વિચાર કરનારાને કહે કે “એ રાજવિરુદ્ધ વિચાર કરે છે વગેરે. આ અનાભોગઅજ્ઞાનપણે કહ્યું હોવાથી અતિચાર છે, અને તેમાં એકાન્તમાત્ર નિમિત્ત હોવાથી પૂર્વના અતિચારથી તેને ભેદ છે. અથવા સંભવિત હકીકત કહેવાથી આ અતિચાર છે પણ તને ભંગ નથી. ૩. સ્વદારમંત્રભેદ-પિતાની સ્ત્રી સંબંધી મંત્રવિશ્વાસપૂર્વક કહેલી ગુસ વાતચીતને ભેદ-પ્રકાશ કરે છે. સાચી વાત કહેવા છતાં પણ સ્ત્રીએ કહેલ નહિ પ્રગટ કરવા લાયક વાતને પ્રગટ કરવાથી લજજાદિ વડે મરણાદિ અનર્થ પરંપરાને સંભવ હોવાથી વાસ્તવિક રીતે તે અસત્ય છે અને તેથી એ અતિચાર રુપ છે, ૪ “મૃપદેશ'—બીજાઓને વગર વિચાર્યું અનાભેગાદિવડે કે કપટપૂર્વક અસત્ય ઉપદેશ