________________
ઉપાશકદશાંગ સાનુવાદ # ૧૪ |
અચલાયમાન એવા શ્રમણોપાસકે સમ્યક્ત્વના પિયાલાપ્રધાન, સ્થૂલ અતિચારો જાણવા, પણ આચરવા નહિ. તે આ પ્રમાણે ૧ શંકા, ૨ કાંક્ષા-અન્ય દર્શનની ઈચ્છા, ૩ વિચિકિત્સા-ધર્મના ફળનો સંદેહ, ૪ પર પાર્કંડ પ્રશંસા-અન્ય દર્શનીની પ્રશંસા, અને ૫ પરદશનીને પરિચય. ત્યાર બાદ શ્રમણોપાસકે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના પાંચ સ્થૂલ અતિચારો જાણવા, પરંતુ તેનું આચરણ ન કરવું. તે આ પ્રમાણે ૧ અબ્ધ, ૨ વધ–તાડન, ૩ છવિરછેદઅવયવોને છેદ કર, ૪ અતિશય ભાર ભર, અને ૫ ભક્તપાનવ્યવ છેદ-પાણી અને ખોરાક બંધ કરો. ત્યાર
દેવાદિથી અચલાયમાન શ્રાવકે સમ્યકૃવના પાંચ અતિચારો મિથ્યાત્વના મેહનીયના ઉદયવિશેષથી આમાના અશુભ પરિણામે, જે સમ્યકૃત્વને “અતિચારયતિ' દૂષિત કરે છે, તે ગુણવાન પુરુષોની અનુપબૃહણ પ્રશંસા ન કરવી વગેરે અનેક પ્રકારના છે, તેમાં પિયાલા’–સારભૂત, પ્રધાન, શૂલપણે જેને વ્યવહાર થાય છે તેવા પાંચ અતિચારો છે. તેમાં ૧. શંકા-જેત પ્રવચનમાં શંકા કરવી, સંદેહશીલ રહેવું. ૨. કાંક્ષા-અન્ય અન્ય દર્શનને ગ્રહણ કરવાની ઈચ્છા કરવી, ૩. વિચિકિત્સા ધર્મના ફળને સંદેહ રાખ, અથવા વિદ્રજજુગુપ્સા સાધુઓની જાત્યાદિની નિંદા કરવી, ૪, પરપાખંડસ્તવ અન્ય દર્શનીની પ્રશંસા કરવી અને ૫. પરપાખંડસંસ્તવ અન્ય દેશનીને પરિચય કર. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણના પાંચ અતિચારો-૧ બંધ-મનુષ્ય પશુ વગેરેને દોરડા વગેરેથી બાંધવા, ૨ વધ-લાકડી વગેરેથી મારવું, ૩ છવિ છેદ-શરીરના અવયવોને છેદ કરવો. ૪. અતિભારારોપણું–તેવા પ્રકારની શક્તિરહિત પશુ વગેરે ઉપર ઘણે ભાર ભર. ૫ ભક્ત પાનબુર છેદ-ખોરાક પાણી વગેરે ન આપવું. અહીં પૂજ્ય પુરુષોએ આ પ્રમાણે વિભાગ-વિવેક બતાવ્યો