SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ મુખવાસ વિધિને ત્યાગ કરું છું. ત્યાર પછી ચાર પ્રકારના અનર્થદંડનો ત્યાગ કરે છે. તે આ પ્રમાણે-૧ અપધ્યાનાચરિત-દુર્થોન કરવું, ૨ પ્રમાદાચરિત-પ્રમાદ સેવ, ૩ હિંઅમદાન-હિંસા કરનાર શઆદિ આપવાં, ૪ પાપકર્મને ઉપદેશ કર. ૬. અહીં “હે આનન્દ’! એમ સંબંધીને શ્રમણ ભગવાન મહાવીરે આનદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યુંહે આનન્દ ! જેણે જીવાજીવ તત્વને જાણેલા છે એવા અને યાવતુ નિન્ય પ્રવચનથી અનતિક્રમણીય-દેવાદિ વડે પણ s| પરિમાણમાં પંચગધિએ એલચી, લવીંગ, કપૂર, કક્રોલ અને જાયફળ એ પાંચ સુગંધી દ્રવ્ય વડે સંસ્કારવાળા તાંબૂલ સિવાય બીજા મુખવાસને ત્યાગ કરે છે. ત્યાર પછી ચાર પ્રકારના “અણુક્રાદડ”તિ અનર્થ-ધર્મ, અર્થ અને કામ સિવાય હિંસારૂપ કે કર્મબંધનરૂપ દંડ થાય તે અનર્થદંડ, તેનું પ્રત્યાખ્યાન કરે છે. ૧. “અવઝાણાયરિય” અપધ્યાન–આર્ત અને રૌદ્રરૂપ દુર્ગાન, તે વડે આચરિત–સેલ અનર્થદંડ તે અપધ્યાનાચરિત. એ પ્રમાણે ૨ પ્રમાદાચરિત પણ અણુ. પરંતુ વિકથારૂપ અથવા તેલ વગેરેના પાત્રને નહિ ઢાંકવારૂપ પ્રમાદ જાણ. ૩. હિંઢ-હિંસાના સાધનભૂત શઆદિ બીજાને આપવાં તે હિંઅપ્રદાન. ૪. “ખેતર ખેડે” વગેરે રૂપ પપપદેશ સમજવો. ૬. “આણુંદાઈ ત્તિ હે આનન્દ ! એ પ્રમાણે સંબોધી શ્રમણ ભગવાન મહાવીરે આનન્દને આ પ્રમાણે કહ્યું, એજ બાબત કહે છે–એવં ખલુ આનંદા’ ઈત્યાદિ. હે આનન્દ ! જીવાજીવાદિ તત્ત્વના જાણનાર અને અનતિક્રમણીય ****** * ૧ આનંદ અધ્યયન * ! ૧૩ |
SR No.600330
Book TitleUpasakdashang Sutram
Original Sutra AuthorN/A
AuthorArunvijay Maharaj
PublisherMahavir Jain Sahitya Prakashan
Publication Year1982
Total Pages288
LanguageSanskrit
ClassificationManuscript & agam_upasakdasha
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy