________________
*********************
સારભૂત ઘી સિવાય ખાકીના ધતિવિધના ત્યાગ કરું છું. ત્યાર પછી શાવિધિનુ' પરિમાણ કરે છે. એક ચર્ચી શાક, સ્વસ્તિક અને મઙૂકિકા શાક સિવાય બાકીના શાકનો ત્યાગ કરું છું.' ત્યાર બાદ માધુરક–મધુર રસના પીણાની વિધિનુ પરિમાણુ કરે છે. પાલ'કના મધુર રસના પીણા સિવાય બાકીના બધા મધુરરસના પીણાના ત્યાગ કરું છું.' ત્યાર પછી
એવા પાણીના આઠ ઘડા સિવાય વધારે પાણીથી સ્નાનવિધિના ત્યાગ કરે છે. અહી બધે અન્નત્થ’ અન્યત્ર-શબ્દના પ્રયાગ હોવા છતાં પચમીના અર્થમાં તૃતીયા વિભક્તિ જાણવી. વસ્ત્રની વિધિના પરિમાણમાં ખેામજુયલેણુ” ક્ષૌમયુગલ કપાસના બનેલા એ વસ્રા સિવાય બીજા વચ્ચેના ત્યાગ કરે છે, વિલેપન વિધિના પરિમાણુમાં અગરુતિ અગુરુ-સુગ ધી દ્રવ્ય વિશેષ છે, અગર, કુ'કુમ-કેસર અને ચંદનાદિ સિવાય બીજા દ્રવ્યના વિલેપનના ત્યાગ કરે છે. પુષ્પવિધિના પરિમાણુમાં ‘સુદ્ધપઉમેણ” બીજા પુષ્પા વિનાનું પુ‘ડરીક-કમળ અથવા શુદ્ધ પદ્મ-કેવળ કમળ, અને ‘માલઈ કુસુમદા’ત્તિ માલતી–જાઇના પુષ્પની માળા સિવાય બીજા પુષ્પવિધિના ત્યાગ કરે છે. આભરણુ વિધિના પરિમાણમાં ‘મહૂણેજએહિં' સૃષ્ટકાણે ચકાભ્યામ્ મૃષ્ટ ચિત્ર વિનાના સુકામળ એવા કાડ઼ેયક કાનના આભરણુ અને નામમુદ્દાએ' નામવાળી મુદ્રાવી'ટી સિવાય બીજા આભરણના ત્યાગ કરે છે. ધૂપના વિધિના પરિમાણમાં અગર, ‘તુરુપૂ’ત્તિ તુરુ”શિલારસાદિના ધૂપ સિવાયના બાકીના ધૂપવિધિના ત્યાગ કરે છે. પેજઋવિહિત્તિ પીવા લાયક આહારના પ્રકાર, તેના પરમાણુમાં ‘કટ્ટુપેયત્તિ કાપેયા મગ વગેરેના ચૂપ અથવા ઘી વડે તળેલા તંદુલની પેયા જાણવી. ભવિધિના પરિમાણુમાં ‘ભક’ત્તિ ભક્ષ્ય શબ્દ ઋણ અને વિશ્વ આહાર ચાગ્ય દ્રવ્યમાં રુ છે, પરન્તુ અહીં પકવાન માત્ર
આનદ અધ્યયન
। ૧૧ ।