________________
उपासक
दशांग सानुवाद
૫o o
જેમાં પુરુષાને અવકાશ નથી તે સારી કેમ હોય ? અને મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ જેમાં પુરુષા છે, અને સ` ભાવા અનિયત છે તે ખરાબ કેમ હાય ? તેથી તે દેવ નિરુત્તર થાય છે. ત્યારબાદ તે ભગવ'તને વંદન કરવા જાય છે અને તેમની પ પાસના કરે છે. ભગવાન્ પણ બધા સાધુ સાધ્વીઓ સમક્ષ તેની પ્રશંસા કરે છે કે ગૃહસ્થાવાસમાં રહેતા ગૃહસ્થા પણ અન્યતીથિકાને પેાતાની દલીલથી નિરુત્તર કરી શકે છે તા પછી દ્વાદશાંગ ગણિપિટકના ધારક મુનિએ કરી શકે તેમાં શું કહેવુ.
૭-સાતમા અધ્યયનમાં સદ્દાલપુત્ર કુંભારની હકીકત છે. તે પેાલાસપુરમાં રહેતા હતા અને તે આજીવિકમતના પ્રવક ગાશાલકના ઉપાસક હતા. તેના અસ્થિની મજજા આજીવિક મતના રાગ વડે ર'ગાયેલી હતી. એક દિવસે ત્યાં ભગવાન મહાવીર આવ્યાની વાત સાંભળી તે વંદન કરવા આવ્યા અને તેણે ભગવત મહાવીરને પેાતાની ભકારની શાલામાં રહેવા માટે નિમન્ત્રણ આપ્યું. ભગવાન્ મહાવીર ત્યાં આવીને રહેવા લાગ્યા. એક દિવસે તે પેાતાના વાસણા શાલામાંથી બહાર કાઢી તડકે સુકવતા હતા ત્યારે ભગવાન્ મહાવીરે પ્રશ્ન કર્યા કે સદૃાલપુત્ર! આ બધા વાસણા શી રીતે થાય છે ઉત્થાન–પ્રયત્નથી કે ઉત્થાન સિવ!ય ? સદ્દાલપુત્રે ઉત્તર આપ્યા કે ઉત્થાન સિવાય થાય છે. કારણ કે સર્વ પદાર્થા નિયત છે, ત્યારે ભગવાન્ મહાવીરે કહ્યું કે કોઇ પુરૂષ આ તારા વાસણેાને ઉપાડી જાય કે ફેાડી નાંખે અથવા તે! આ તારી સ્ત્રી સાથે બલાત્કાર કરે તે તું તેને શિક્ષા કરે ? ત્યારે સાલપુત્રે ઉત્તર આપ્યા કે જરૂર તે પુરૂષને હું શિક્ષા કરું, મારું અને તેના નાશ કરું. ત્યારબાદ ભગવાન્ મહાવીરે કહ્યું કે જે ઉત્થાન કે પુરુષાર્થ નથી તેા તે પુરુષ તારા ભાંડ-પાત્ર હરણ કરતા નથી, તેમ ફાડી નાંખતા પણ નથી. તેમ તારી સ્ત્રી સાથે બળાત્કાર પણ કરતા નથી, અને તું તેને શિક્ષા પણ કરતા નથી. માટે તું જે કહે છે કે સવ ભાવેા નિયત (નિયતિને આધીન) છે તેં તારું કહેવુ... મિથ્યા છે. તેથી સદ્દાલપુત્ર બેાધ પામ્યા અને
||