SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ જ આવશ્ય- છે અને વિ.સં. ૧૧૫૯માં નવા પૂનમીયાગચ્છની સ્થાપના કરી. એકવાર તેમનાથી નાના, પુણ્યશાળી અને વિદ્વાન એવા આચાર્ય મુનિચંદ્રસૂરીને શ્રીધર નિર્વજિક જ નામના શ્રાવકે પ્રતિષ્ઠા માટે લઈ જવાની વિનંતિ કરી ત્યારે તેમણે વિચાર્યું કે, “હું મોટો છું, મને વિનંતિ કરતો નથી અને આ.મુનિચન્દ્રસૂરીને વિનંતિ છે શ્રીનિવાસ કરે છે. તેથી તેમને અપમાન લાગ્યું. જેથી પ્રતિષ્ઠા કરવી એ દ્રવ્યસ્તવ હોવાથી સાધુઓ પ્રતિષ્ઠા ન કરાવે એમ વિ.સં. ૧૧૪૯માં જણાવ્યું. તથા लघुवृतिः આ પકુખી પૂનમે કરવી એમ જણાવ્યું ત્યારથી નવો મત નીકળ્યો અને એ જ પરંપરામાં આચાર્ય ભગવંત તિલકાચાર્ય પણ થયેલ છે. જો ખોટી પણ માન્યતા છે - ગુરુના નિયોગથી કે અનાભોગથી હોય તો કર્મપ્રકૃતિમાં એવી સ્થિતિમાં પણ સમ્યક્ત્વનો સંભવ બતાવ્યો છે. * પ્રસ્તુત ગ્રંથના ટીકાકાર કેવા વિદ્વાન હતા તે નીચેના ગ્રંથોની રચના પરથી માલૂમ પડે છે. (૧) વિ.સં. ૧૨૬૨માં પ્રત્યેક બુદ્ધ ચરિત્ર, (૨) વિ.સં. મિ ૧૨૭૪માં જીતકલ્પવૃત્તિ, (૩) વિ.સં. ૧૨૭૭માં સમ્યક્ત્વ પ્રકરણ વૃત્તિ, (૪) વિ.સં. ૧૨૯૬માં પ્રસ્તુત આવશ્યક વૃત્તિ, (૫) વિ.સં. ૧૩૦૪માં - સામાચારી, (૯) શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, (૭) સાધુપ્રતિક્રમણ સૂત્રવૃત્તિ, (૮) પાક્ષિક સૂત્ર અવસૂરિ, (૯) પાક્ષિક થામણક એવચૂરિ, (૧૦) શ્રાવક * પ્રાયશ્ચિત્ત સામાચારી, (૧૧) પૌષધિક પ્રાયશ્ચિત્ત સામાચારી, (૧૨) ચૈત્યવંદના લઘુવૃત્તિ, (૧૩) દશવૈકાલિક સૂત્ર વૃત્તિ. શ્રી સમ્યક્ત્વ પ્રકરણમાં ‘૩ ૨ દ્રવ્યસ્તવ: સાવદરૂપવીત્ર યોગ્ય તિ પ્રતિપાદુનાથાણું: 'छहं जीवनिकायाण संजमो जेण पावए भंगं । तो जइणो जगगुरुणो पुष्फाइयं न इच्छंति ।।१।। षण्णां जीवनिकायानां संयमो येन प्राप्नोति भङ्ग ततो यतेर्जगद्गुरवस्तीर्थकराः पुष्पादिकं-उपलक्षणत्वात् सर्व द्रव्यस्तवं नेच्छन्ति-नानुजानन्ति इति । એમ કહી સમ્યક્ત્વ પ્રકરણમાં પૂ.આ. તિલકાચાર્યે દ્રવ્યસ્તવ સાવધરૂપ હોવાથી સાધુને યોગ્ય નથી એમ જણાવી પ્રતિષ્ઠાનો નિષેધ કરેલ છે તથા N પ્રસ્તુત ગ્રંથમાં પણ શ્લોક નં. ૪૩૫ ની ટીકામાં અષ્ટાપદ ગિરિ ઉપર ચોવીશ જિનની પ્રતિષ્ઠા અંગે પરતઃ સ્વયં પ્રતિષ્ઠિતવાનું એવો ઉલ્લેખ પ્રતિષ્ઠા 藥業藥華藥藥華藥藥華藥華藥華藥業
SR No.600325
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages626
LanguageSanskrit
ClassificationManuscript & agam_aaturpratyakhyan
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy