SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यक આ ગ્રંથ ઉપર અનેક ટીકાઓ રચાયેલી છે. છતાં સંસ્કૃત સાહિત્યમાં કથાનું લાલિત્ય સુંદર પીરસ્યું છે. આ ગ્રંથ આજ સુધી અપ્રગટ હતો. પરંતુ પાટણના નિવિર : * ભંડારમાંથી હસ્તલિખિત પ્રત પ્રાપ્ત થતાં આ કાર્ય કરવાનું સૌભાગ્ય મળ્યું છે.[ ] મૂકેલ શબ્દો કોઈ પ્રતમાં જોવામાં આવ્યા નથી. પણ શુદ્ધ પાઠો છે માટે તે શ્રીનિવાર્ય કસમાં જણાવેલ છે. wafa સૌ કોઈ આ ગ્રંથનો અભ્યાસ કરી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય કરી તેની સહાયથી દર્શન મોહનીય કર્મનો ક્ષય કરી, તેના દ્વારા ચારિત્ર મોહનીય કર્મનો - પ્રસ્તાવના ૮ ક્ષય કરી સિદ્ધિપદના ભોક્તા બને એ જ સદાની શુભાભિલાષા. શ્રુતલેખન પ્રારંભ સ્થળ વલ્લભીપુર મુનિ પુણ્યકીર્તિ વિજય વિ. સં. ૨૦૬૩ મહા વ.૧૩ Tr I૮ાા
SR No.600324
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages522
LanguageSanskrit
ClassificationManuscript & agam_aavashyak
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy