SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ આવથવ- नियुक्ति: નીતિવર્ષ અષત્તિ એ કર્યો છે એ વાતને પુષ્ટ કરવાના અભિપ્રાયથી જ થયેલ છે. તે બાબતમાં એ શ્લોકની નીચે ટિપ્પણી આપીને કલિકાલસર્વજ્ઞ પૂ.આ.ભ. હેમચંદ્રસૂરીશ્વરજી » મહારાજાએ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં બતાવેલા શ્લોકોની સાથી દ્વારા પ્રતિષ્ઠા એ સાધુકૃત્ય પણ છે એ વાત સિદ્ધ થાય છે અને બીજા ગ્રંથોની સાક્ષી છે આપી અષ્ટાપદ પર્વત ઉપર સાધુ દ્વારા પ્રતિષ્ઠા થયેલ છે તેના ઉલ્લેખ આપેલ છે. એ માન્યતાને પૂ.ઉપાશ્રી ધર્મસાગરગણિએ શ્રી પ્રવચન પરીક્ષા ગ્રંથમાં જ છે. સાધુને પ્રતિષ્ઠા કરાવવામાં કેમ બાધ નથી ? અને શા માટે કરાવવી જોઈએ વગેરે વાતની વિસ્તારથી ચર્ચા કરી છે. * प्रस्तावना આ.શ્રી ચંદ્રપ્રભસૂરીશ્વરજીની માન્યતાવાળા આ.શ્રી તિલકચાર્ય પણ હતા. એટલે તેમણે પણ પૂનમની પમ્મી માટે યુક્તિઓ આપેલ છે. એટલે કે શ્રીપ્રવચન પરીક્ષા ગ્રંથમાં “જિલ્ડવીચ મૂર્વવત્વમેવ રાયતુમતિપ્રસાદ' કહી ખંડન કરેલ છે. વિશેષ આ ગ્રંથની હસ્તલિખિત પ્રત પાટણ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડારમાંથી પ્રાપ્ત થઈ છે. તેને ૫,૫૫, સંજ્ઞા આપેલ છે.L.D. ઇન્સ્ટીટ્યૂટ તરફથી છે પણ પ્રાપ્ત થયેલ છે તેને . સંજ્ઞા આપેલ છે, જે છાણીમાંથી પ્રત પ્રાપ્ત થયેલ છે તેને આ સંજ્ઞા આપેલ છે, અને જે ખંભાતથી પ્રાપ્ત થયેલ છે તેને મા સંજ્ઞા આપેલ છે. અમાં પ્રત વિ.સં. ૧૪૯૧માં લખાયેલ છે. ૫, પ્રત વિ.સં. ૧૫૭૦માં લખાયેલ છે. આ પ્રત વિ.સં. ૧૯૬૨માં લખાયેલ છે. પરમ વિદુષી સા.શ્રી રંજનશ્રીજી મ.સા.ના શિષ્યા સા.શ્રી રતિપ્રભાશ્રીજી મ.સાહેબ દ્વારા હસ્તલિખિત પ્રતમાંથી આજની લિપીમાં લિવ્યંતર કરેલ છે. એ તથા પ્રફ આદિ ચેક કરવા માટે પરમ વિદુષી સા.શ્રી ત્રિલોચનાશ્રીજી મ.સા.ના શિષ્યા વિદુષી સા.શ્રી જ્ઞાનરત્નાશ્રીજી મ.સા. અને એમના શિષ્યા સા. આ શ્રી પ્રશમલોચનાશ્રીજીએ સહાય કરેલ છે. જા જા જા. * Iકાા
SR No.600324
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSanmarg Prakashan
Publication Year
Total Pages522
LanguageSanskrit
ClassificationManuscript & agam_aavashyak
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy