SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ दीपालिका॥ ૨૨ ॥ सुदामा संगमस्तथा । सुपार्श्वो दत्त-सुमुखौ संमुचिश्चेति नामतः ॥ ३२३ ॥ जातजातिस्मृतिस्तेषु राजा विमलवाहनः । राज्यस्थितिकृते ग्राम- पुरादीन् स्थापयिष्यति ॥ ३२४ ॥ गजाश्वरथपत्यादीन् ग्राहयिष्यति सेवकैः । अन्नपाकविधिं वहा - बुत्पन्ने सोपदेक्ष्यति ॥ ३२५ ॥ व्यवहारप्रवृत्त्यर्थं द्वासप्ततिकला लिपीः । शतशिल्पानि लोकानां स भूप उपदेक्ष्यति || ३२६ || सैकोन૫-૬–૭ માં કુલકરની વખતમાં ષિ-ક્કાર, ગુન્હો થતાં કાર કહે એટલે મરણ તુલ્ય શિક્ષાને સમજતાં, ફરીથી ગુનો ન થાય તે માટે અતિસાવધ રહેતા, એવી રીતે મકારને ધિક્કારમાં પણ સમજવું ક્રમે ક્રમે પતન કાલે ત્રણે નીતિ પ્રવર્તન થઈ, જેમકે અલ્પ અપરાધે હકાર મધ્યમે મકાર, અધિક ધિક્કાર. Bhinnnnnnnn (BIRROR कल्पः શ્રીજિનધર્મપ્રારંભ...અવસર્પિણીના ત્રીા આરાના અન્ત, શ્રીજિનધર્મનોપ્રારંભ (તેમ ઉત્સર્પિણીના ત્રીજા આરાના પ્રારંભમાં શ્રીજીનધર્મનો પ્રારંભ,) ત્રીજા આરાના ૮૪ લાખ પૂર્વ અને ૮૯ પખવાડીઆ બાકી રહે ત્યારે શ્રીઋષભદેવનો જન્મ થયો. ૨૦ લાખ પૂર્વ કુમારાવસ્થા ૬૩ લાખ પૂર્વ રાજ્યાવસ્થા, ૧ લાખ પૂર્વ શ્રમણાવસ્થા, ફુલ ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, અને ત્રીજા આરાના કુલ ૮૯ પખવાડીઆ ખાકી રહે મોક્ષગમન. ૧—અવસર્પિણીના ત્રીજા આરાના ૮૯ પક્ષ ખાકી રહે ત્યારે પ્રથમ જિનેન્દ્ર-મોક્ષ. ૨—અવસર્પિણીના ચોથા આરાના ૮૯ પક્ષ આકી રહે ત્યારે અન્તિમ જિનેન્દ્ર-મોક્ષ, ૩—ઉત્સર્પિણીના ત્રીજા આરાના ૮૯ પક્ષે ગયે છતે પ્રથમ જિનેન્દ્ર—જન્મ. ૪—ઉત્સર્પિણીના ચોથા આરાના ૮૯ પક્ષ ગયે છતે અન્તિમ જિનેન્દ્ર-જન્મ. ૬૩-શલાકા પુરુષોની ઉત્પત્તી અવસર્પિણીના ત્રીન આરાના અન્ત, પ્રથમ તિર્થંકર અને પ્રથમચક્રીની ઉત્પત્તિ થાય છે, બાકીના ॥૩॥ (૬૧) ચોથા આરામાં ૨૩ તીર્થંકર ૧૧ ચક્રવર્તી હું વાસુદેવ ૯ અળદેવ ૯ પ્રતિવાસુદેવ મલી કુલ ૬૩ શલાકા પુરુષોની ઉત્પત્તી થાય છે. તીર્થંકરો પાંચ વર્ણવાલા હોય છે, ચક્રવર્તિ સુવર્ણ વર્ણ વાલા, વાસુદેવ શ્યામ વર્ણ વાલા, ખળદેવ ઉજ્વલ વર્ણે વાલા હોય છે; સર્વે મોક્ષ ગામી જીવો હોય છે.
SR No.600318
Book TitleDipalikakalp
Original Sutra AuthorN/A
AuthorJinsundarsuri
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1952
Total Pages56
LanguageSanskrit
ClassificationManuscript
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy