________________
दीपालिका
II ૨૨
निशि कृष्टैः सूर्यपक्कै-स्तेषां मत्स्यादिभिर्घसिः ॥३११॥ निर्लज्जा वस्त्ररहिता-रनिमाना नराः खियः। नृणां विंशतिरदानि स्त्रीणां
| ફરજ षोडशजीवितम् ॥३१२॥ गर्भ धास्यन्ति षड्वर्षाः स्त्रियो दुष्प्रसवास्तदा । द्रक्ष्यन्ति पुत्रपुत्रादीन् विंशत्यद्वायुषो नराः ॥ ३१३॥ कषा| योग्राः पितृमातृ-विवेकविकला नराः । षष्ठारे भाविनो वर्ष-सहस्राण्येकविंशतिः ॥३१४॥ भरतेष्वैरवतेषु देशसु दुःषमाः समाः । | उत्सर्पिण्यां प्रथमात्र-एतत्तुल्यो भविष्यति ॥३१५॥ उत्सर्पिण्यां प्रथमारे षष्ठतुल्ये गते सति । प्रशान्तोपप्लवावर्तो द्वितीयारो लगिष्यति ॥३१६॥ लग्ने तत्राम्बुदाः पंच वर्षिष्यन्ति क्रमादमी। तेष्वाद्यः पुष्करावर्ती भूतापमपनेष्यति ॥३१७॥ क्षीरोदः सस्यनिर्माता स्नेहको घृतोदकः । शुद्धोद औषधीहेतू-रसोदो रसकृत् क्षितौ ॥ ३१८॥पंचत्रिंशदिनान्यब्द-वृष्टिरेवं भविष्यति । થાય છે, જે છઠ્ઠા આરાના પ્રાણીઓ આ બીલમાં રહી પોતાના જીવનને દુઃષમ-દુઃષમમય પસાર કરશે. તે વખતના મનુષ્યની આકૃતિ પણ કુરૂપ-કુવર્ણ-દુર્ગધ-દુલાણ-દીન-હીન-સ્વર નિર્મયદા-કાળા-બધિર–ચૂનઅંગુલી-બાલ્યકાળે કામાર્તા, કુસંસ્થાન, શાસ્ત્ર અને સંસ્કાર રહિત, મૂર્ખતા વિકૃત ચેષ્ટિત બહુ અહાર આદિ અતિ ખરાબ હોય છે. સ્ત્રી, બેન, માતા, પિતા આદિના વિચાર વિવેક મર્યાદા વ્યવહાર રહિત, મનુષ્યના માંસને ખાનારા, અત્યન્ત કર અધ્યવસાયવાળા થોડા આયુષ્યમાં પણ અનેકાનેક પુત્ર પૌત્રાદિને જેનારા હોય છે.
१-बद्धमुष्टिरसौ-रविः । २-पंचभरत-पंचरवतयोः मिलित्वा दशक्षेत्रेषु।।
-હવે ઉત્સર્પિણીનો પહેલો આરો અવ૦ના છઠ્ઠા આરા જેવો અને ઉત્સનો બીજો આરો અશ્વગ્ના પાંચમાં આરા જેવો પસાર થતાં, વિશેષ ઉત્સવ ના બીજા આરાની શરૂઆતમાં, પૂર્વ સમુદ્રથી પશ્ચિમ સમુદ્રસુધી, પુષ્કરાવર્તાદિ પાંચ પાંચ મેઘા ઉત્પન્ન થાય છે, જેના ને નામો પુષ્પરાવર્ત ૧,-ક્ષીરોદ ૨-9તોદ ૩,-શહોદ ૪,-રસાદ ૫,આ નામના એક એક મેઘો લગાતાર સાત સાત દિવસ અને રાત્રી અનુક્રમથી, વર્ષ ૧-પુષ્કરાવર્ત-પૃથ્વીની અશુશ્ન અવસ્થા તાપાદિને દૂર કરી જગસ્વસ્થતાને પેદા કરે છે. ૨-ક્ષીરોદ-ગોર તુલ્ય વર્ણ વાલુ અશુભ વદિ દુર કરી વર્ણ-~-રસ-સ્પર્શ શુભને પેદા કરે છે. ૩-ઘતોદ :સ્નેહને પેદા કરે છે. ૪-શોદ :સર્વ કાતિની વનસ્પતિને પેદા કરે છે.' પ-રસોદ : તકત રસોને પેદા કરે છે.