________________
આ પ્રસંગમાં પણ યુદ્ધની તૈયારી સમયે હાથીની અંબાડી ઉપર પ્રતિક્રમણ કર્યું હતું. તે રીતે અવશ્ય | પર્યુષણ |ી પ્રતિક્રમણ કરવું જોઇએ. સજજનનું સંક્ષેપથી વૃત્તાંત આ પ્રમાણે છે. અષ્ટાહિક રાજા ભીમદેવ ગાંડ બની જતાં તેની રાણી રાજ્ય ચલાવતી હતી, ત્યાં દરરોજ જિનપૂજા અને વ્યાખ્યાન
બે ટંક પ્રતિક્રમણ કર્યા વિના ભેજન પણ નહીં કરનાર એ સજજન નામને દંડનાયક-કોટવાલ હતે. એક વખત રાજ્ય ઉપર યવનસેના ચડી આવી, રાણીએ સજનને યુદ્ધને આદેશ આપ્યો, વહેલી સવારે સૈન્યને યુદ્ધ માટે સજજ થવાને આદેશ આપી સજજને હાથીની અંબાડી ઉપર બેસીને પ્રતિક્રમણ કરી લીધું, ત્યારે સજજ થયેલ સૈન્યને થયું કે, આ ધમ માણસ આ હિંસક યુદ્ધ કેમ કરી શકશે ? પરંતુ સજજને એવું યુદ્ધ કર્યું કે, યવન સેના હત–મહત થઈને ભાગી ગઈ. સૈનિકોએ Sિ. આ વાત રણને કરી, આશ્ચર્યયુક્ત થઈ રણુએ સજજનને પૂછયું કે આમ કેમ કર્યુ? સજજને કહ્યું કે, મારું મન મારે સ્વાધીન છે, તેથી રાત્રિમાં મેં મારું કામ કર્યું અને મારું શરીર તમારા રાજ્યની નોકરી કરે છે, તેથી દિવસે તમારું કામ કરી દીધું. એથી બન્નેનું કામ થઈ ગયું. આ સાંભળી લોકો સજજનની ધર્મદ્રઢતાને પ્રશંસતા થઇ ગયા. જેઓ સંકટ સમયમાં પણ પોતાના પ્રતિક્રમણ કરવાના નિયમને સજજનની જેમ ચૂકતા નથી તેઓને નિર્વાણ સુખની પરંપરા હથેળીમાંજ આવી જાય છે. તેથી કરેલા પાપોથી પાછું હટાડનાર એવું પ્રતિક્રમણ બંને ટાઈમ સવારે અને
JIL ૭૭
Jain Education International
For Personas Private Use Only