________________
પ પણ અાફ્રિક
વ્યાખ્યાન
|| ૭૮ ||
સાંજે અવશ્ય કરવુ' જોઇએ. એ રીતે પ્રતિક્રમણુકત વ્યને કહીને હવે ધ્યાનકત્ર્યને કહે છે,
તથા મુમુક્ષુ આત્માએ શુભધ્યાન કરવુ જોઇએ, ધ્યાનના આધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને ગુલમ્યાન એવા ચાર પ્રકાર છે. (૧) પૌદ્ગલિક વસ્તુએને મેળવવાની ઈચ્છા, સાચવવાની ઈચ્છા, વધારવાની ઈચ્છા રહે તે, તથા એ વસ્તુઓનો અને સ`બધીઓનો વિયાગ થાય ત્યારે તથા રાગાદિની વેદના થાય ત્યારે, શાક, સ'તાપ કરવા તેમજ તે વસ્તુએ અને સંબધીનો સયાગ થાય તે રીતે સતત પ્રયત્નમાં રહેવુ' તે આ ધ્યાન કહેવાય. એ આધ્યાન તિય ચગતિને આપનાર છે. તેથી તજવા ચેાગ્ય હાવાથી ન કરવુ' જોઇએ. (૨) પૌલિક પદાર્થો કે સંબધીઓ માટે ખીજા ઉપર ગુસ્સા કરવા અને મારવાના કે દુ:ખી કરવાના ઉપાયેા કરવા તથા તેના માટે તેવા વિચારો કરવા તે રૌદ્રધ્યાન કહેવાય. એ ધ્યાન નરકગતિને આપનાર હેાવાથી તજવા લાયક છે, તેથી રૌદ્રધ્યાન ન કરવુ. (૩) ત્રીજા ધર્મધ્યાનના જ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય, અને સંસ્થાનવિચય એ ચાર પ્રકારો છે. આજ્ઞાવિચયમાં આત્માને પરમાત્મા બનાવવા માટે તેમજ સદુઃખથી મુક્ત થવા માટે શું શું કરવું જોઈએ અને શુ શુ ન કરવુ જોઈએ, એ માટે શ્રી જિનેશ્વર પરમાત્માની શી શી આજ્ઞા છે ! એ આજ્ઞા પ્રમાણે હુ' શુ શુ કરુ છુ અને શુ શુ નથી કરતા ? હું જિનાજ્ઞા પ્રમાણે કરવા ચાગ્ય શા માટે નથી કરતો ? જિનાજ્ઞા પ્રમાણે કરવા યાગ્ય
Jain Education International
For Personal & Private Use Only
|| ૭૮ ॥
www.jalhaibrary.cg