________________
કરવાથી ચોરે. શ્વાપદ-હિંસક પ્રાણી, વિષધર સર્ષ. પાણી. અગ્નિ અને બંધન વિગેરેના ભય
તેમજ રાણા, રણસંગ્રામો અને રાજાઓના ભયો પણ નાશ પામે છે. આ નવકારમંત્ર અપૂર્વ અષ્ટાદ્ધિક
કલ્પવૃક્ષ છે, અપૂર્વ ચિંતામણિ રત્ન છે, અપૂવ કામકુંભ છે અને અપૂર્વ કામધેનું છે. કારણ કે વ્યાખ્યાન
એનું સવ સમયમાં સ્મરણ કરનાર અત્યંત વિપુલ એવા મોક્ષસુખને પ્રાપ્ત કરે છે. જ્યારે ક૯પવૃક્ષ, ચિંતામણિ રત્ન, કામકુંભ અને કામધેનુ સ્વગ–મોક્ષના સુખને આપી શકતા નથી.
અખિલ જૈનશાસનનો સાર, ચૌદ પૂવનો સમદ્વાર એ નવકાર મહામંત્ર જેના મનમાં રમે છે તેવા આત્માને સંસાર શું કરી શકવાને હતો ? અર્થાત સંસારનો નાશ જ થઈ જવાને છે. ની નવકાર મહામંત્રના વિષયમાં આ બધું સાંભળીને નવકાર મહામંત્રનો જાપ નિરંતર કર્યા કરે જોઈએ. એ રીતે આ જાપ કર્તવ્ય કહીને હવે જ્ઞાન-દશન-ચારિત્રની વૃદ્ધિ કરવા રૂપે કર્તવ્ય કહે છે.
સંસારના ભયકર દુઃખોથી મુક્ત થવાની ઇચ્છાવાળા આત્માઓએ જ્ઞાન-દર્શન અને ચારિત્રની વૃદ્ધિને માટે સદાય અધ્યયન, અધ્યાપનાદિ કાર્યો કરવાં જોઇએ. કારણ કે, શાસ્ત્રમાં સમ્યગજ્ઞાન-દર્શન ચારિત્રને મેક્ષ માગ કહેલ છે. એમાં સભ્ય જ્ઞાનની વૃદ્ધિને માટે સદા શક્તિ પ્રમાણે સ@ાસ્ત્રોનું અધ્યયન કરવું તથા અધ્યયન-અધ્યાપન થતું રહે એ માટે અધ્યાપકે, પુસ્તકો અને જ્ઞાનશાળા માટે મકાન વિગેરેની સગવડ કરી આપવી, વારંવાર પંચમહાત્રતધારી સાધુભગવંતની સગવડ
છે
| ૬૭ ||
www.i
brary.org
For Personat & Private Use Only
in Education international