SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન પાર્શ્વનાથ ભગવાન વગેરે ભગવંતે, તથા ત્યાં રહેલ દશ દેરીઓ (દેવકુલિકાઓ) માં બિરાજમાન તીર્થકર ભગતે જે તે સર્વે તીર્થકર ભગવંતને ભક્તિથી પ્રણામ કરીને તથા સદ્દગુરુ-અનંતલબ્લિનિધાન ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજીને તેમજ અચલગચ્છાધિપતિ સદગુરુ આચાર્યદેવ શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને પ્રણામ કરીને-નમસ્કાર કરીને, પૂર્વના મુનિવરોએ અને આચાર્ય ભગવંતોએ રચેલ હિતકારી એવા પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનેને જોઈને જરા સ્વપર કલ્યાણ માટે, સ્વલ્પબુદ્ધિ એ હું ગુરુમહારાજના પ્રભાવથી શ્રી પર્વાધિરાજ પર્યુષણ પર્વ નામના Vા શ્રેષ્ઠ પર્વના કલ્યાણને આપનાર, મોક્ષને આપનાર એવા વ્યાખ્યાનને કહું છું કા નિશ્ચયથી જન્મ, વૃદ્ધાવસ્થા, મરણ, રેગ, શેક, છેદન, ભેદન, બંધન, તાડન, તિરસ્કરણ વગેરે ન સહી શકાય એવા પ્રકારના દુઃખથી ને પીવામાં તત્પર એવા આ સંસારમાં ભમીને, ઉપર કહેલા દુઃખોને નિવારવા માટેના મુખ્ય સમર્થ સાધનરૂપ, શાસ્ત્રોમાં કહેલ બ્રાહ્મણનું ભેજન, પાસાનું રમવું, ધાન્યના ઢગલામાંથી સરસવ વીણવા...વિગેરે દશ દુષ્ટાન્તથી પ્રખ્યાત છે દુલભપણું જેનું એવા મનુષ્યપણાને મેળવીને તથા એવી જ અત્યંત દુલભ આદેશ, સુકુલ જન્મ, સદ્દગુરુ સમાગમ, સલ્લાન્નશ્રવણ, વિગેરે સંસારમાંથી ઉદ્ધાર કરવા માટેની ઉત્કૃષ્ટ સાધનરૂપ સામગ્રીને પામીને સંસારના દુઃખ સહન કરતાં કરતાં જેમનું મન ઉદ્વિગ્ન થયું છે–સંસાર ઉપરથી ઉઠી ગયું Jain Education a l For Personal Private Use Only
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy