________________
પર્યુષણ અણહિક વ્યાખ્યાન // ૫૮ I
સંપૂર્ણ ત્યાગ કરવો કે અમુક પ્રમાણમાં ત્યાગ કરવો. એ રસત્યાગ તપ કહેવાય. (૫) કોયલેશ તપ–કેશને લોચ કર, જિનાજ્ઞા પ્રમાણે કમ ખપાવવા માટે આ તપથી કે એવા બીજા કાર્યોથી કાયાને કલેશ થાય તેવા કામ કરવા તે કાયલેશ તપ કહેવાય. (૬) સંલીનતા તપ–પાંચ ઇન્દ્રિયને, ચાર કષાયોને અને ત્રણ યોગને નિયમમાં રાખવા એને સંલીનતા તપ કહેવાય. તપના અત્યંતર છ ભેદ આ પ્રમાણે છે. (૧) પ્રાયશ્ચિત્ત તપ-તેમાં પોતે કરેલા દુષ્કૃત્યે ને પશ્ચાત્તાપ કરવા પૂર્વક ગુરને જણાવીને એની આલોયણ લેવી-પ્રાયશ્ચિત્ત લેવું. એ પ્રાયશ્ચિત્ત તપ કહેવાય. (૨) વિનય તપઅરિહંત પરમાત્મા, સિદ્ધપરમાત્મા, આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત, સાધુભગવંત, સમ્યગદર્શન, સમ્યગદાન, સમ્મચારિત્ર, જિનપ્રતિમા તથા જૈન સંઘનો મનથી-વચનથી અને કાયાથી ભક્તિ કરવારૂપ, બહુમાન કરવારૂપ, ગુણોની સ્તવના કરવારૂપ અને આશાતના ટાળવારૂપ સારી રીતે વિનય કરો એ વિનય તપ કહેવાય (૩) વૈયાવચ્ચ તપ-આચાર્ય ભગવંત, ઉપાધ્યાયભગવંત, તપસ્વી સાધુભગવંત, ગ્લાન-માંદા સાધુભગવંત, બાલ સાધુભગવંત, સમાન સમાચારીવાલા સાધુભગવંતા, જિ સંધ-કુલ અને ગણમાં રહેલા સાધુભગવંતની ઔષધ, વસ્ત્ર, પાત્ર અને સંવાહના વિગેરેથી સેવા કરવી તે વૈયાવચ્ચ તપ કહેવાય. (૪) સ્વાધ્યાય તપ-સર્વજ્ઞ ભગવંતેએ કહેલા શાસ્ત્રોનું અધ્યયન | | કરવું, અધ્યાપન કરાવવું, એ શાસ્ત્રોનો અભ્યાસ રૂઢ બનાવવા પૂછપરછ કરવી અર્થાત પ્રશ્નોત્તરી
૫૮ છે.
Jain Education international
For Personal & Private Use Only
www.ainobrary.org