SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાના તાબામાં આવી ગયેલ. સીતાજીએ રાવણ તરફથી અપાતા પ્રલોભને અને ભને વશ નહીં પર્યુષણ થઈને અખંડ શીલ પાળ્યું હતું. અષ્ટાદ્વિક જે આત્મા શીલ-બ્રહ્મચર્યવ્રતને સંપૂર્ણ પાળવાને અસમર્થ હોય છતાં વિષયો ઉપર વૈરાગ્યવળે વ્યાખ્યાન | બન્યો છતો સ્વપનીમાં સંતોષી બને છે તેને પણ મનિ જે કહ્યો છે. શાસ્ત્રજ્ઞાએ કહ્યું છે કે-જે જીવ | ૫૬ ા વિષય ઉપર વૈરાગ્યવાલો છે તે જે સ્વદારાસતોષી ગૃહસ્થ હોય તે પણ પિતાના શીલથી યુતિ જેવો કWાય છે. વળી જે આત્મા પોતાની પત્નીમાં અસંતુષ્ટ થયો છતો પરસ્ત્રીઓને અભિલાષ કરે છે તેના ગુણોને નાશ થઈ જાય છે. અને ઘણા દેશોની ઉત્પત્તિ થાય છે. શાસ્ત્રજ્ઞોએ કહ્યું છે કે, કામથી-વિષયાથી પીડાયેલો આત્મા પોતાની સ્ત્રીને તજીને પરસ્ત્રીને જગાડે છે તેણે જગતમાં પોતાની અપકીર્તિનો રોલ વગાડ્યો છે. પોતાના શેત્ર-કુલમાં મશીનો પીછો લગાવ્યો છે. તેણે ચારિત્રને જલાંજલિ આપી છે. ગણના સમદાયરૂપ બગીચાને દાવાનળ સળગાવી Sા દીધો છે. આપત્તિઓને આવવા માટે સંકેત આપે છે. અને મોક્ષનગરનો દરવાજો દ્રઢ રીતે બંધ કરેલ છે. તળાવ આખો પાણીથી ભરેલું હોય છતાં પણ કાગડો ઘડામાં ચાંચ નાખીને પાણી પીવે છે, તેમ પિતાની પત્ની પિતાને સ્વાધીન હોવા છતાં નીચ માણસ પરસ્ત્રીલંપટ બની જાય છે. શીલના ૫૬ . Jain Education International For Personal & Private Use Only www.aine brary og
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy