________________
પર્યુષણ | અણહિક | વ્યાખ્યાન | ૨૬ .
હવે કઈક શાશ્વત અરિહંતપ્રભુની પ્રતિમાજીઓને વંદન કરવાની ઇચ્છાવાળો ગાંધારામને શ્રાવક પૈતાદ્યપર્વત પાસે ગયો. પર્વત ઉપર ચડવાને અશક્ત એવા તેણે તપ કર્યું, તપથી શાસનદેવીએ પ્રસન્ન થઈ તેની ચૈત્યોને-જિનપ્રતિમાજીઓને વંદન કરવાની ઈચ્છા પૂરી કરી, તે શ્રાવકને મનવાંછિત પૂરનારી એકસો આઠ ગટિકાઓ આપી. ત્યારપછી ગાંધારશ્રાવકે વીતભયનગરમાં રહેલ શ્રી વીરપ્રભુજીની પ્રતિમાની વંદન કરવાની ઇચ્છાવાળા બની. એક ગુટિકાને પિતાના મુખમાં નાખી, તેનો પ્રભાવથી કાણુવારમાં તે પ્રતિમાજી પાસે ગયો અને પ્રતિમાજીને પૂજીને ત્યાં રહેવા લાગ્યો. પછી તેણે પિતાનું આયુષ્ય અ૫ જાણી સાધર્મિક એવી કજદાસીને તે સર્વે ગુટિકાઓ આપીને દીક્ષા લીધી. પછી તે કાદાસીએ સારા રૂપની ઇચ્છા કરીને એક ગુટિકા મુખમાં નાંખી. તેના પ્રભાવથી તે દાસી દેવી જેવા સવણવણશરીરવાળી બની ગઈ. તેથી તે સ્વગટિકાના નામથી પ્રસિદ્ધ થઈ ગઈ પછી તેણીએ એક ગુટિકા મુખમાં નાખી એ રીતે ચિંતવ્યું કે, તુય પતિ વિના મારું રૂપ નકામું | છે. આ ઉદાયનરાજા તે મારા પિતા જેવા છે, અને બીજા તે તેના સેવકે છે, માટે ચંડમોતરાજા તિ
મારા સ્વામી થાઓ. ત્યારે શાસનદેવીએ ચંડ પ્રોતાજા આગળ તેના રૂપનું વર્ણન કર્યું, ચંડuધોતરાજાએ તેની માંગણી માટે તેની પાસે દૂત મોકો , દાસીએ દૂતને કહ્યું, પહેલા મેં જેને જે નથી તેને હું નહીં વરું, તેથી રાજા અહિં આવે. દૂતે એ વાત રાજાને જઈને કહી. ત્યારે
Jain Education international
For Personal & Private Use Only
www.jane brary.org