________________
ચંડ પ્રદ્યોતરાજ અનિલગ હાથીથી રાતે ત્યાં આવી દાસીને મળે અને બે, હે સુલોચના ! તું
મારી સાથે આવ. દાસીએ કહ્યું, અ બિરાજમાન શ્રી વિરપ્રભુની પ્રતિમા વિના હું જીવી નહીં પર્યુષણ W| શકે. તેથી તું આના જેવી બીજી પ્રતિમાજીને લઇ આવ, તે પ્રતિમાજીને અહિં બિરાજમાન કરી અષ્ટાદ્ધિક
અને આ પ્રતિમાજીને લઇને તારી સાથે આવું. પછી રાજાએ તે પ્રતિમા જેવી બીજી પ્રતિમા કરાવી, વ્યાખ્યાન
શ્રી કપિલકેવલી પાસે તે પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવીને, તે દાસીને પ્રતિમાજી આપી. દાસી પણ પ્રાચીન || ૭
પ્રતિમાને લઈ નવીન પ્રતિમાજીને તેના સ્થાને બિરાજમાન કરી, ચંડપધોતરાજા સાથે અવંતીનગરરીમાં આવી. પછી વિષયાસક્ત બની ગયેલા તે બન્નેએ તે પ્રતિમાજીને પૂજવા માટે વિદિશાપુરીમાં વસતા ભાયલસ્વામી નામના વેપારીને આપી દીધી. અહો ! કામની લીલા કઈ આશ્ચર્યકારિણી છે.
- હવે વીતભયનગરમાં મહારાજા ઉદયન પ્રાતઃકાલે પૂજા કરવા માટે જિનાલયમાં ગયા. ત્યાં | X લાનિને પામેલ માળાવાલી મર્તિને જોઈ, વિચારવા લાગ્યા કે માળા ગ્લાનિ પામેલ છે, તેથી આ Kિ,
તેજ પ્રતિમા નથી. તેમજ દેવદત્તાદાસી પણ દેખાતી નથી. અને હાથીને મદ પડેલ દેખાય છે. એટલે નક્કી અહિં અનિલગ હાથી ઉપર બેઠેલ ચંડપ્રદ્યોતરાજા આવીને પ્રતિમાજી અને દાસીને લઇ ગયો છે. પછી ગુસ્સાથી કંપતા હોઠવાળી ઉદાયન દશ મુકુટ-બદ્ધ રાજાઓથી સજજ થઈમેટા
I ૨૭ . લકર સહિત અવંતીનગરીએ પહોંચ્યો, ત્યાં બન્નેએ ભયંકર યુદ્ધ આરંભ્ય, તે યુદ્ધમાં પ્રકૃષ્ટબલવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org