________________
I ૧૧૪ |
થઈ ગમે તેવા અસહ્ય, કઠોર વચનથી તજના કરે તેને સમભાવે સહન કરવા તે. વધુ પરિષહપર્યુષણ 1 Rી કેઈ ચાબકા મારે, લાકડીના પ્રહાર કરે અગપાંગ છે કે વધ કરે છતાં બધું સમભાવે સહન અષ્ટાદ્ધિક જ કરવું તે. યાચના પરિષહ-શ્રેષ્ઠી, રાજા, બળદેવ, ચક્રવતી આદિ દીક્ષા લઇને ભિક્ષા લેવા જવા માટે TV વ્યાખ્યાન
શરમાય નહિ તે, તથા ધમકાર્યો માટે કેઇની પાસેથી યાચના કરતાં શરમાવું નહીં તે.
અલાભ પરિષહ-ધાર્યા પ્રમાણે લાભ ન થાય તે તથા કેઇપણ સમૃદ્ધ માણસ પાસેથી માંગણી કર્યા છતાં લાભ ન થાય તે ખેદ ન કર તે, રોગ પરિષહ-અનેક જાતના કે એક જાતના રોગ થાય તો તેની વેદના સમભાવે સહન કરવી છે. તૃણસ્પર્શ પરિષહ-દભની શય્યાના કે બીજા દભ, કંટક વિગેરે શરીરે સ્પર્શ કરે- “ચે તે સમભાવે સહન કરવું તે. મલપરિષહ-શરીરે પરસેવાના કારણે કે મલ ચડે, વસ્ત્રો મેલા થઈ જાય તે પણ શરીરને સાફ કરવાની કે હાવાની ઈચ્છા ન
કરતાં સમભાવે સહન કરવું તે. સત્કારપરિષહ-આદર સત્કાર થાય તે કુલાઈન જવું અને સન્માન | સત્કાર ન મળે તે ચીડાઈ ન જવું-ખેદ ન કર તે. પ્રજ્ઞાપરિષહ-પિતાની પાસે વિશેષ શ્રુતજ્ઞાન |
હોય તે પિતે ગર્વિષ્ટ થવું નહીં પણ વિનમ્રભાવે બીજાને જ્ઞાન આપવું તે. અજ્ઞાન પરિષહ-પિતાની પાસે શ્રુતજ્ઞાન અલ્પ હોય કે જ્ઞાન ન હોય તે ખેદ ન કરે પરંતુ પિતાના કર્મનું સ્વરૂપ વિચારી તપથી કમ ખપાવવા ભાવના કરવી તે. અને બાવીશમ સમ્યકત્વ પરિષહ-સમ્યકત્વથી
I ૧૧૬IL
Jain Education
anal
For Personal & Private Use Only
lainbrary og