SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અબ્રાહિક વ્યાખ્યાન / ૧૧૩ ન ખાતાં ભૂખ સહન કરવી તે. પિપાસા પરિષહ-આચારવિરુદ્ધ પાણી ન પીતાં તરસ સહન કરવી તે, શીત પરિષહ-ઠડી સહન કરવી પણ તાપણી વિગેરેથી ઠંડી દૂર ન કરવી તે, ઉષ્ણુ પરિષહ-ગરમીને સહન કરવી પણ ઠંડા ઉપચારના વિચાર પણ ન કરવા તે, દસ પરિષહ-ડાંસ મચ્છર વિગેરે જંતુઓના ઉપદ્રવ સહન કરવા પણ, એ જંતુઓને પીડા ઉપજાવવાના વિચારે | પણ ન કરવા તે, અચલક પરિષહ-વસ્ત્રો સારા ન મળે કે જુના મળે તે ખેદ ન કરવો તે. અરતિ પરિષહ-અણગમતી વસ્તુઓ કે અણગમતા સંગે પ્રાપ્ત થાય તે અરતિ કે અણગમો ધારણ ન કર તથા ગુસ્સો ન કર તે. સ્ત્રી પરિષહ-સ્ત્રીઓના અનુકળ હાવભાવ કે વિષયપ્રાર્થનાઓ થાય તો પણ મનથી ય જરાપણ ચલિત ન થવું અને બ્રહ્મચર્યવ્રતમાં સ્થિર રહેવું તે. ચર્યાપરિપહ-સંયમક્રિયાઓમાં, આત્મસાધનામાં, ધમક્રિયાઓમાં આળસુપણું ન કરવું પરંતુ સતત ઉદ્ય- | મશીલ રહેવું, તેમાં તકલીફ થાય તેને સહન કરવી તે. નૈધિકી પરિષહ-શૂન્ય ઘર કે સ્મશાનાદિમાં જઇ કાયોત્સગ વિગેરે સાધના કરતાં ત્યાંથી ભાગી જવા રૂપ નિષેધ કરનારા સપ, સિંહાદિના ભયે ઉત્પન્ન થતાં ત્યાંથી ખસવું નહિ તે. શયા પરિપહ-ઉંચી, નીચી. શીત, ઉષ્ણ, સોમળ કે ખરબચડી શરીરને પીડા ઉત્પન્ન કરે તેવી વસ્તી કે શમ્યા, સંથારા, આસન વિગેરે મળે તે સમભાવે સહન કરવું તે. આક્રોશ પરિષહ-કેઇ ક્રોધિત - ૧૧૩ | in Edonna For Persona Private Use Only w inelibrary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy