SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ પર્યુષણ અષ્ટાહિક વ્યાખ્યાન જાણીને અભયને ખાવું નહી, અને ભક્ષ્યને પણ તજવા જેવું છે. એ લક્ષ રાખી રાત્રિભજન રિ, ટાળી દિવસે પણ શકય તપ કરતા રહી સંયમ રાખીને ખાવું તે. આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ જીવ વિરાધના ન થાય તે રીતે વસ્તુઓને અને સ્થાનને પ્રમાઈને લેવી કે મૂકવી તેઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ-ઝાડ, પેશાબ, પાણી, શ્લેષ્મ, શંક, બળ વિગેરે જીવજંતુની હિંસા ન થાય તે રીતે તેવી જગ્યાએ પરઠવવા તે. મને ગુપ્તિ-મનને કવિચારોથી અટકાવવું તે. વચનગુપ્તિ–વાણીને-પાપકારી શબ્દો બોલતા અટકાવવું તે. કાયગુપ્તિ કાયાને કુકાર્યોથી-પાપકાર્યોથી અટકાવવી તે. - આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિએ અષ્ટ પ્રવચવ માતા કહેવાય છે, એને શરણે રહેનાર Aિ જીવને એ અષ્ટપ્રવચન માતા માતાથી પણ વધારે હિતકર બની દુઃખ-દુગતિથી બચાવી અનંત આત્મિકગુણોથી પુષ્ટ કરી પરમાત્મા બનાવી દે છે. એવી એ અષ્ટ પ્રવચનમાતા છે. એની સતત મારાધના કરવી જોઈએ. એ અષ્ટપ્રવચનમાતાથી એક ક્ષણવાર પણ દૂર ન રહેવું જોઈએ. એવી જિનાજ્ઞા છે. તેથી હે જીવ! તું એ અષ્ટપ્રવચનમાતાની આરાધનામાં સતત લયલીન બનીને રહે | તે કેવું સારું. સંવરતત્વવમાં બાવીશ પરિષહ આ પ્રમાણે કહેલા છે. સુધા પરિષહ-આચારવિદ્ધ કે અભક્ષ્ય I ૧૧૦ || Jain Education International For Personal & Private Use Only www.ainal brary.org
SR No.600203
Book TitleParyushan Satparvashtanhika Vyakhyan
Original Sutra AuthorGunsagarsuri
Author
PublisherKalyansagarsuri Granth Prakashan Kendra
Publication Year1978
Total Pages132
LanguageSanskrit
ClassificationManuscript & Paryushan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy